મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલાએ વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ મંત્રીએ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.આ બેઠકમાં આઇ.સી.ડી.એસ નિયામક ડી.એન.મોદી સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી મનીષા વકીલે […]Continue Reading


















Recent Comments