અમરેલી જિલ્લા પંચાયતના સતાધારી ભાજપના સદસ્યોનું પણ કોઈ સાંભળતું ન હોય ત્યારે, આમ નાગરિકના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થતું હશે તેનો અંદાજ આવી શકે તેમ છે. તેમ એક નિવેદનમાં લાઠી- બાબરાના કોંગી ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવેલ છે. તેઓએ વધુમાં જણાવેલ છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. પદાધિકારીઓ સતાધારી પક્ષના આગેવાનોને પણ ગણકારતા નથી અનેક્રમશઃ […]Continue Reading














Recent Comments