Home Articles posted by CITY WATCH NEWS (Page 6104)
રાષ્ટ્રીય
ઓગસ્ટમાં જુલાઇની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં બેરલ દીઠ ૩ ડોલરનો ઘટાડો થયો હતો. છેલ્લે પાંચ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૮ જુલાઇ પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલના ભાવમાં ૦.૬૫ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧.૨૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભારતની ઓઇલ માર્કેટિંગ […]Continue Reading
રાષ્ટ્રીય
આતંકવાદ અને કટ્ટરવાદની વર્તમાન સિૃથતિ છે એવી જ સિૃથતિ આગળ રહેશે તો સંગઠનના સભ્ય દેશોના કરોડો યુવાનોના માનસ ઉપર તેની અસર પડશે અને તે ભવિષ્ય માટે ખતરનાક સાબિત ાૃથઈ શકે છે. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે ભારત મધ્ય એશિયાના દેશો સાાૃથે વાૃધારે ગાઢ સંબંાૃધો વિકસાવવા માટે કટિબદ્ધ છે. ભારત દરેક દ્વિપક્ષીય પહેલ માટે કટિબદ્ધ છે.વડાપ્રાૃધાન […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબમાં અત્યારે મુખ્યમંત્રી અને પક્ષના વડા (સિદ્ધુ) બંને શીખ ચહેરા છે. આનાથી હિન્દુઓ અને શીખોની સંવાદિતાનું રાજકીય ગણિત ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં ચર્ચા છે કે શું કોઈ હિન્દુ ચહેરાને ૫ મહિના માટે મુખ્યમંત્રીની ખુરશી આપી શકાય છે? આવી સ્થિતિમાં સુનીલ જાખડનું નામ સામે આવી રહ્યું છે. પૂર્વ મંત્રી લાલ સિંહ પણ આ દિવસોમાં કેપ્ટનની […]Continue Reading
અમરેલી
 તા, 18/09/21 રોજ  અમરેલી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ ની બેઠકમાં વિવિધ સબંધિત વિભાગોના લગત પોતાના મતવિસ્તાર ના પ્રશ્નો બાબતે અગાઉ લેખિતમાં રજુઆતો કરેલ હતી તે અંગેની ત્રીજા શનિવાર નાં રોજ મળનારી બેઠકમાં તમામ વિભાગના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરેલ જેમાં સાવરકુંડલા અને લીલીયા ખાસ વાવાઝોડા ના કારણે પડી ગયેલ મકાન સહાયમાં […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી, તળાજા ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા તથા ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે રજૂ કરેલાં રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી, યોજનાઓની સહાય અંગે વગેરે બબતોને લગતાં પ્રશ્નો પરત્વે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી બી. જે. પટેલે જરૂરી તપાસ કરી, Continue Reading
અમરેલી
અમરેલી કાઠી ક્ષત્રિય યુવાની શહેર રાષ્ટ્રીય રાજપુત કરણી સેના યુવા પ્રમુખ નિમણુંક કરવામા આવતા મોટી સંખ્યામા કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા છે અમરેલી શકિત ગ્રુપ પ્રમુખ ગૌતમભાઈ વાળા શહેર પ્રમુખ તરીકે નિમણૂંક કરવામા આવતા અમરેલી શહેર તાલુકા દરેક સમાજ ના આગેવાનો અને લોકોએ મો 9825882828 પર અભિનંદન પાઠવ્યા છેContinue Reading
અમરેલી
લીલીયામોટાને પશ્ચિમ રેલ્‍વે દ્વારા ઘોર અન્‍યાય થયેલ છે. પહેલા મહુવા- સુરત ટ્રેઈન કાયમી કરી પણ લીલીયામાં એક દિવસ બુધવારનો સ્‍ટોપ હતો તે બંધ કરી દીધેલ છે. જેથી લીલીયા તાલુકાને હળહળતો અન્‍યાય થયેલ છે. પડયા પર પાટુ- હવે જે રેલ્‍વે સ્‍ટેશન પર ભારતના કોઈ પણ ખૂણે જવા માટે રીઝર્વેશનની વર્ષોથી સુવિધા હતી તે પણ રેલ્‍વે દ્વારા […]Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર એન.ઓ.સી. લેવાપાત્ર સ્‍કૂલ, કોલેજો, હોસ્‍પિટલો, રેસ્‍ટોરન્‍ટ, વાડીઓ, પેટ્રોલપંપ ધારકોને જાહેર નોટિસ બાદ મૌખિક તેમજ સ્‍થળપ્રત નોટિસો આપવા છતાં પણ સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર એન.ઓ.સી. નહીં લેનારાઓ સામે આજથી કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આજે બે સ્‍કૂલોના નળ કનેકશન કાપી આગામી દિવસોમાં વીજળી કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરાશે. Continue Reading
અમરેલી
વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદીના 71માં જન્‍મદિવસ નિમિત્તે નવા અમર ડેરી પ્‍લાન્‍ટ ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો અમરેલી જિલ્લા સહકાર ટીમ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, જયંતિભાઈ પાનસુરીયા, પ્રવીણભાઈ માંગરોળીયા, અમર ડેરીના ડિરેકટર રાજેશભાઈ માંગરોળીયા, ચંદુભાઇ રામાણી, Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર ની અધ્યક્ષતા માં  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ના ૭૧ મા જન્મદિન નિમિત્તે તાલુકા કક્ષાના કાર્યક્રમ નું આયોજન  લાઠી તાલુકા ના  ભુરખીયા તાલુકા પંચાયત ની સીટ પર વેકસિનેશન માં ૭૧ વ્યક્તિ ને  પ્રથમ તેમજ બિજો ડોઝ આપવામાં આવ્યો. આ ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું જેમાં આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઈ ડેર,ભુરખીયા […]Continue Reading