ચીને તિબેટ સરહદ નજીક ૬૦૦ થી વધુ માનવ વસાહતો વસાવેલી છે. નવા રસ્તોઓ બનાવીને તેની મરામતનું કામ પણ કરેલું છે. આ કાર્યમાં લગભગ ૩૦૮૦ કિમી જેટલો સરહદી વિસ્તાર આવરી લીધો છે. ચીન સાથે ભારતની ૩૪૮૮ કિમી લાંબી સરહદ છે જેમાં સરહદે જમ્મુ, કાશ્મીર, હિમાચલપ્રદેશ,ઉત્તરાખંડ,સિકિકમ અને અરુણાચલપ્રદેશ સુધી ફેલાયેલી છે. જમ્મુ કાશ્મીરને પશ્ચિમી સેકટર, મિડલ સેકટરનેમાં […]Continue Reading














Recent Comments