રવિના ટંડનની શરૂઆતની કેટલીક ફિલ્મો ભલે ફ્લોપ રહી, પરંતુ બાદમાં તેની એક્ટિંગ અને ગ્લેમરસ સ્ટાઇલના કારણે તે ૯૦ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાંથી એક બની ગઈ હતી. કલ્પના લાજીમીની ઓફ-બીટ ફિલ્મ ‘દમન’ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ એવોર્ડ મળ્યો છે. રવિનાએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે સાઉથના સ્ટાર નાગાર્જુન […]Continue Reading














Recent Comments