Home Articles posted by CITY WATCH NEWS (Page 6105)
અમરેલી
દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ખાતે પ્રધાન મંત્રી મોદી ના૭૧ માં જન્મ દીને ઉજવણી અંતર્ગત વિવિધ સેવા પ્રવૃત્તિ ના કાર્યક્રમો યોજાયા સ્થાનિક અગ્રણી જેરામભાઈ પરમાર સહિત શિક્ષક શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ઉજવાયો હતો રક્ષાત્મક રસીકરણ સ્વચ્છતા અભિયાન જેવી મુહિમો માં ભાગ લઈ રાષ્ટ્રીય ફરજ અદા કરો નો અનુરોધ કરાયો હતો Continue Reading
અમરેલી
દામનગર ના ઠાંસા સેવા સહકારી મંડળી ની  ૬૧ મી વાર્ષિક સાધારણ સભા મળી ઠાંસા રામજી મંદિર ખાતે ઠાંસા સેવા સહકારી મંડળી ની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા  મંડળી ના પ્રમુખ મોહનભાઇ ઈસામલિયા ની અધ્યક્ષતા માં જેમાં મંત્રી ભુપતભાઇ માલવીયા એ વાર્ષિક હિસાબો વંચાણે લીધા જેમાં ૧૨ ટકા ડિવિડન્ટ જાહેર કરી વાર્ષિક ૧૬ થી વધુ નફો […]Continue Reading
અમરેલી
જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, પુર્વ પ્રમુખ પંકજભાઇ કાનાબારી, હંસાબેન મકાણી, મહામંત્રી જનકભાઇ પંડયા સહિતના કોંગીઅગ્રણીઓ દવારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી બાબરા ખાતે તાલુકા અને શહેર સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું. આ મીટીંગ માં બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી […]Continue Reading
અમરેલી
અમરેલીના દેવરાજભાઇ નરેશભાઈ બાબરીયા એ ચીફ ઓફીસર અમરેલી નગરપાલિકા પત્ર લખીને જણાવ્યું છે કે અમરેલીના હાર્દસમા વિસ્તાર ચિતલ રોડ ઉપર આવેલ સોસાયટીના ભા.જ.પ. સાશિત નગરપાલિકા દ્વારા ગત વર્ષે બનાવવામાં આવેલ સી.સી. રોડ , ગેરંટી પીરીયડ પહેલા તુટી ગયેલા હોય તો કસુરવાર કોન્ટ્રાકટર , એજન્સીને તે સમયના પ્રમુખશ્રી બાંધકામ એજીનીયરશ્રી , સુપરવાઇઝરો વગેરેની સામે શિક્ષાત્મક પગલા […]Continue Reading