Home Articles posted by CITY WATCH NEWS (Page 6106)
અમરેલી
અમરેલી આર ટી આઇ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરી પાસે માહિતી માંગી વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૧ દરમ્યાન આપના વિભાગ દ્વારા ૫૦ લાખ લીટરથી ૨૦૦ લાખ લીટર કેપેસીટી ના થયેલ સંપના પુર્ણ થયેલ કામોની વિગત અને સ્થળ તેમજ થયેલ કુલ ખર્ચની વિગત તેમજ મંજુર થયેલ તેના વિભાગના મંજુરી […]Continue Reading
બોલિવૂડ
કમલ હાસન ૬ વર્ષની ઉંમરે પ્રથમ વખત ફિલ્મમાં જાેવા મળ્યા હતા. ઓગસ્ટ ૧૯૬૦ માં રિલીઝ થયેલી કલાથુર કન્નમ્મા નામની આ ફિલ્મમાં મોટા સ્ટાર્સ હતા. કમલ હાસને પહેલી જ ફિલ્મમાં જૈમિની ગણેશન જેવા મોટા સ્ટારની હાજરીથી દર્શકોના દિલ જીતી લીધા હતા. કલાથુર કન્નમ્માને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો અને કમલ હાસનને અહીંથી પ્રસિદ્ધિ મળી હતી. કમલ હાસને ૫થી […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રી મલાઇકા અરોરા ખાન પતિ અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ હાલમાં અર્જૂન કપુર સાથે રિલેશનશીપમાં છે. તે ફિલ્મોથી દૂર છે. પરંતુ ટીવી પરદે રિયાલીટી શો થકી અને સોશિયલ મિડીયા થકી સતત ચાહકોની સામે રહે છે. મલાઇકાએ કહ્યું હતું કે મારા માટે સ્વતંત્રતા ખૂબ જ મહત્ત્વની છે. તે હવે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને હોસ્ટ કરવાની છે. આ […]Continue Reading
બોલિવૂડ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તેમના હોમ પ્રોડકશન હાઉસ ‘પુશિંગ બટન્સ’ના નેજા હેઠળ ધમાલ મચાવતી સ્ટોરીઝ દેખાડવા માગે છે. તેમણે થોડા સમય પહેલાં જ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ પ્રોેજેકટની જાહેરાત કરી હતી. કેવા પ્રકારની સ્ટોરીઝ લોકોને દેખાડવા માગે છે એ વિશે રિચાએ કહ્યું હતું કે વાસ્તવિક, ઓરિજિનલ અને પ્રમાણિક સ્ટોરીઝ કે જે લાંબા સમય સુધી […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રી નિમ્રત કોૈર મહેનતુ અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે તાજેતરમાં ફિલ્મ દસવીનું કામ કર્યુ છે. આ ફિલ્મના શુટીંગ વખતે તેને પગમાં ઇજા થઇ જતાં દસ ડોકટરે આરામ કરવાની સલાહ આપી હતી. નિમ્રતે ફિલ્મ દસવી માટે તેણે દસ કિલો વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં તે એક નેતાના રોલમાં દેખાવાની છે. ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ અને અભિષેક […]Continue Reading