Home Articles posted by CITY WATCH NEWS (Page 6110)
અમરેલી
અમરેલી જિલ્લાના PGVCL ને લગત વિભિન્ન પડતર પ્રશ્નો અંગે પી.જી.વી.સી.એલ.કચેરી-અમરેલી ખાતે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.આ તકે જિલ્લા ભજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી દિલીપભાઈ સાવલિયા, શ્રી મહેન્દ્રભાઈ ચાવડા, અધિક્ષક ઈજનેર શ્રી પી.જી.પરીખ, કાર્યપાલક ઈજનેર શ્રી જે.એસ.દૈયા અને તમામ પેટા વિભાગીય કચેરીના Continue Reading
અમરેલી
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફ થી હંમેશા જિલ્લાના વિકાસ માટે સરકારશ્રીમાં તથા ઉચ્ચ કક્ષાએ સતત રજૂઆતો કરવામાં આવે છે અને જેમાં તેઓ સફળતા પણ મેળવે છે. સાંસદશ્રીએ મહુવા-સુરત ટ્રેનને દૈનિક ચલાવવાની મંજૂરી અપાવ્યા થી લઇ લીલીયા મોટા સ્ટેશન ખાતે સ્ટોપ અપાવ્યા બાદ મુસાફરોની સુવિધાને ધ્યાને લઇ સાંસદશ્રીએ લીલીયા મોટા સ્ટેશન ખાતે બંધ કરવામાં આવેલ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં સેવા સેતુનો સાતમો તબક્કો મહુવા તાલુકાનાં વાઘનગર ગામ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણાની અદ્યક્ષતામાં યોજાયો હતો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પોતાના બ્લડ-પ્રેશરનું ચેકિંગ કરાવી સામાન્ય નાગરિકની જેમ તેઓ પણ રાજ્ય સરકારની આવી સેવાનો લાભ મેળવે છે તેવી જનતાને પ્રતીતિ Continue Reading
બોલિવૂડ
મલાઈકાને બોલિવૂડમાં ‘ચલ છૈયા છૈયા’ ગીતથી એક અલગ ઓળખાણ મળી હતી. આ ગીતમાં મલાઈકા બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન સાથે જાેવા મળી હતી. આ ગીતમાં બંને ચાલતી ટ્રેનમાં ડાન્સ કરતા જાેવા મળ્યા હતા. આ પછી મલાઈકા બોલિવૂડમાં સફળતા સાથે આગળ વધતી રહી. તેણે ૧૯૯૮માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૦૨માં બંનેને અરહાન […]Continue Reading
બોલિવૂડ
પ્રભાસે ખાસ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. તેણે ૨૦૦૨ની સાલમાં આવેલી ફિલ્મ ‘ઇશ્વર’થી ડેબ્યુ કર્યું. ૨૦૦૩ની સાલમાં ફિલ્મ ‘રાઘવેન્દ્ર’ તરીકે લીડ એકટર તેમણે કામ કરવાનું શરૂ કર્યું છે. ૨૦૦૫ની સાલમાં તેમણે ફિલ્મ ‘ચકરામ’ અને એસ.એસ.રાજમૌલીની ‘છત્રપતિ’માં લીડ રોલ કર્યો. ફિલ્મ છત્રપતિમાં તેમણે એક શરણાર્થીનો પાત્ર નિભાવ્યું હતું, જેનું ગુંડા શોષણ કરે છે. આ ફિલ્મ […]Continue Reading
બોલિવૂડ
કંપનીએ કહ્યું કે આ ડગલંુ મહિલા વિક્રેતા વચ્ચે એક મજબૂત બ્રાન્ડનું નિર્માણ કરશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતંુ કે દીપિકા પદુકોણ અને અન્ય વિમેન્સ સ્પોર્ટ્‌સ પર્સનાલિટી સાથે મળીને કંપની પાવરફુલ રોસ્ટરમાં સમાવેશ થઈને અમે પ્રેરક વ્યક્તિઓ મારફતે મહિલાઓ માટે રમતને લોકતાંત્રિક બનાવવા માટે અને વિવિધતા લાવવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ વિશે દીપિકા પદુકોણને […]Continue Reading