અમરેલીના વિવિધ ૮ કેન્દ્રો ખાતે તા: ૩/૧/૨૦૨૧ના પોલીસ ઇન્સ્પેકટરની જગ્યા માટે પ્રિલિમિનરી કસોટીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા અધિક મેજિસ્ટ્રે એ.બી.પાંડોરે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. પરિક્ષા કેન્દ્રોમાં વીજાણુ યંત્રો જેવા કે
કોઈપણ વ્યક્તિ ખુલ્લામાં સૂતું જોવા મળે તો તંત્રને ૯૪૨૭૯ ૬૫૬૧૯ તથા ૯૪૨૭૨ ૭૫૧૧૨ ઉપર જાણ કરો નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અને અમરેલી નગરપાલિકાનાં સંયુક્ત પ્રયાસોથી અમરેલી શહેરમાં સાવરકુંડલા રોડ, રેલ્વે કોસીંગ પછી વોટરવર્કસની બાજુમાં રૈન બસેરાનાં આધુનિક તમામ સવલત સાથેનાં બિલ્ડીંગ બાંધવામાં આવેલ છે. આ રૈન બસેરા એટલે કે, શેલ્ટર હાઉસમાં અમરેલી શહેરનાં કોઈપણ ઘર વિહોણા
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કિસાન પરિવહન યોજના હેઠળ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુઝ કેરેજ વાહનની ખરીદી ઉપર ખેડુતોને નાણાકીય સહાય મળવાપાત્ર છે. ખેતીવાડી ખાતા દ્વારા એપેનલ્ડ કરેલ મીડીયમ સાઇઝના ગુઝ કેરેઝ વાહન (ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહનો ખરીદવા માટે નાના […]
આગામી ૧૫ જાન્યુઆરી સુધી જિલ્લાકક્ષાની સ્પર્ધા તથા ૨૨ જાન્યુઆરીના રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ એપ, ઈન્સ્ટાગ્રામ, તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા, એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને
ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએએ ઓસ્ટ્રેલિયાની સામે બીજી ટેસ્ટમાં મંગળવારે ટીમની ૮ વિકેટથી જીતને ક્રિકેટના ઈતિહાસની સૌથી શાનદાર વાપસીમાંથી એક ગણાવી છે. ભારતને એડિલેડમાં પહેલી ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. એડિલેડમાં પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ૩૬ રનો પર ઓલ આઉટ થયા બાદ શાસ્ત્રીએ બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન માટે ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા હતા.શાસ્ત્રીએ […]
ગુજરાતમાં અવાર નવાર જાણીતા અભિનેતાઓ આવતા રહે છે અને ટુરિસ્ટ પ્લેસની મુલાકાત લેતા રહે છે. ત્યારે ૨૬ ડિસેમ્બરના રોજ સવારે બોલિવૂડ અભિનેતા આમિર ખાન પણ ગુજરાત આવ્યો હતો અને પોતાના પરિવાર સાથે સાસણ ગયો હતો. આમિર ખાન પોતાની એનિવર્સરી મનાવવા માટે સાસણ ગીરમાં ફરવા માટે ગયો હતો અને આ દરમિયાન તેણે જંગલમાં એશિયાટીક સિંહોના દર્શન […]
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ૩૧ ડિસેમ્બરથી રેડિયો ગુંજી ઉઠશે. જેલની દરેક બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ ફીટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યની જેલના એડિશનલ એફએમ રાવના હસ્તે એફએમ રેડિયો સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવશે તેવું એસપી બન્નો જાેશીએ જણાવ્યું છે. રેડીયો એફએમ લોકલ એફએમ સાથે ટાઈઅપથી શરૂ થઈ રહ્યું છે. એફએમ સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જાેડાયેલી રહેશે. […]
મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આથી, વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસોમાં નવા વર્ષની ભેટ મળતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલને હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. […]
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિના મિત્ર સામે ફરિયાદ આપી છે. મહિલાના પતિનો મિત્ર તેના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા તેના તાબે ન થતાં પતિના મિત્રએ તેની પર એસિડ અટેક કરવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે […]
છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં આંદોલન કરી રહેલા સફાઇ કર્મચારીઓના કારમે માહોલ ગરમાયો છે. દરમિયાન આજે આંદોલનના છઠ્ઠા દિવસે હિંસક દેખાવો કરવામાં આવ્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીઓ પર અજાણ્યા શખ્સોએ પાવડાથી હુમલો કરી અને કાચ તોડી નાખ્યા હતા. આંદોલન કરી રહલા કર્મચારીઓએ એએમસી કચેરીના ઘેરાવની જાહેરાત કરી છે.દરમિયાન એએમસી દ્વારા આંદોલન
Recent Comments