Home Articles posted by CITY WATCH NEWS (Page 840)
ગુજરાત
રાજકોટમાં સાયબર ક્રાઈમ બ્રાંચ એક્શનમાં આવી છે. રાજકોટમાં યુવાધનને ઓનલાઇન ગેમિંગના રવાડે ચઢાવતા વધુ ૬ ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનાર ૬ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે.સાયબર ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા લોકો સામે લાલ આંખ કરીને વધુ ૬ લોકો સામે ગુનો નોંધ્યો છે. સોશિયલ Continue Reading
ગુજરાત
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ેંઁજીઝ્ર) દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા (ઝ્રજીઈ) ૨૦૨૪ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શક્તિ દુબેએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને બીજા ક્રમે હર્ષિતા ગોયલ ગુજરાતનાં વડોદરાની રહેવાસી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ ૧૧૨૯ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ભારતીય વહીવટી સેવા (ૈંછજી) ની ૧૮૦ જગ્યાઓ, ભારતીય વિદેશ સેવા (ૈંહ્લજી) […]Continue Reading
બોલિવૂડ
હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને સમન્સ પાઠવવામા આવ્યું છે જેમાં અભિનેતા ને ૨૭મી એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે.આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અભિનેતા મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો બ્રાન્ડ […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્ય પ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં, દમોહ જિલ્લાના નોહટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનવાર ચોકીના મહાદેવ ઘાટ પુલ પાસે આજે બપોરે એક બોલેરો કાર બેકાબૂ થઈને પુલ કૂદાવી નદીમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના કરૂણ મોત થઈ ગયા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના પહલગામમાં બાએસન ગામ નજીક આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિ નું મોત થયું હતું અને ૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા પરંતુ હજી ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો Continue Reading
રાષ્ટ્રીય
પતંજલિના સ્થાપક બાબા રામદેવ દ્વારા ‘શરબત જેહાદ‘ અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરતા ઠપકો આપ્યો હતો.મંગળવારે આ કેસની સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે ‘શરબત જેહાદ‘ કેસમાં પતંજલિના સ્થાપક બાબા રામદેવને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે બાબા રામદેવની આ ટિપ્પણીએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. એવું પણ કહેવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયા પહોંચ્યા ત્યારે સૌપ્રથમ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તેમના વિમાનને ૩ ફાઇટર વિમાનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીનું રક્ષણ કરતા સાઉદી એરફોર્સનું હ્લ૧૫ આકાશમાં જાેવા મળ્યું હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પોસ્ટમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા સંબંધો પર ચર્ચા કરી. તેમણે સાઉદી અરેબિયાને એક વિશ્વસનીય મિત્ર Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકન પ્રમુખ દ્વારા બહાર આપીને રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર શાંતિવાર્તા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.મહત્વનું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈસ્ટરને ધ્યાને રાખી ૩૦ કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જે […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકા-ચીન વચ્ચેની ટેરિફ વોર હવે જાણે વધુ પડતું ઉગ્ર બની ગયું હોય તેવી પ્રસીથીતીઓ સર્જાઈ છે ત્યારે ચીનના પ્રમુખ શી-જિનપિંગ તો રીતસર ઝનૂને ચઢ્યા હોય તેમ લાગે છે. તેઓએ અન્ય દેશોને ખુલ્લં ખુલ્લા ધમકી આપતાં કહ્યું છે કે, ‘જાે કોઈ પણ દેશ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે એવી સમજૂતી કરશે કે જે ચીનના હિતોની વિરુદ્ધ હોય […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ સતત વધતો જાય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હાર્વર્ડને ઇં૨.૨ બિલિયનનું ફંડિંગ બંધ કરી દીધું છે ત્યારે હવે હાર્વર્ડ યુનિવર્સિટીએ ૨૧ એપ્રિલે ટ્રમ્પ સરકાર સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અગાઉ ટ્રમ્પ સરકાર હાર્વર્ડ યુનિવર્સિટીને મળતા ફંડિંગ પર રોક લગાવી હતી આટલું જ નહીં તમામ પ્રકારની ગતિવિધિઓ […]Continue Reading