રવિવારે પૂર્વ કોંગોમાં ચર્ચ પરિસરમાં ઇસ્લામિક સ્ટેટ સમર્થિત બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૧ લોકો માર્યા ગયા હતા, એમ નાગરિક સમાજના એક નેતાએ જણાવ્યું હતું.પૂર્વ કોંગોના કોમાન્ડામાં એક કેથોલિક ચર્ચ પરિસરમાં રાત્રે ૧ વાગ્યાની આસપાસ એલાઇડ ડેમોક્રેટિક ફોર્સ (છડ્ઢહ્લ) ના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અનેક ઘરો અને દુકાનો પણ બાળી નાખવામાં […]Continue Reading


















Recent Comments