Home Articles posted by CITY WATCH NEWS (Page 839)
અમરેલી
શ્રી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાઈ આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા   ભાવનગર શુક્રવાર તા.૧૬-૫-૨૦૨૫ મહારાણી શ્રી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા શ્રી અહિલ્યાબાઈ હોળકર Continue Reading
ગુજરાત
આ ચેકડેમોમાં ૪૧.૮૯ સ્ઝ્રહ્લ્ પાણીનો સંગ્રહ થશે; ૩૦થી વધુ ગામના ૩૫૦ હેકટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ દહેગામના ધારીસણા ગામ ખાતેથી જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત ૦૬ (છ) ચેકડેમોનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ધારીસણા ગામ નજીક ખારી નદી પર રૂ. ૨.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ […]Continue Reading
ગુજરાત
૧૧ મે ૨૦૨૫ સુધી ગુજરાતમાં ૩.૩૬ લાખ સોલર રૂફટૉપ પૅનલ્સ સ્થાપિત કરવામાં આવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે […]Continue Reading
ગુજરાત
સુરતના પુનામાં એક ૨૩ વર્ષીય ટ્યુશન ક્લાસિસના ટીચરે ૧૩ વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. જેમાં શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને ગર્ભપાત માટે મંજૂર માગી હતી. કોર્ટે મંજૂરી […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. શિક્ષણના ધામમાં પ્રોફેસરની ગંદી હરકત સામે આવી છે.કોંપ્યુટર વિભાગના પ્રોફેસર ન્યૂડ વીડિયો કોલ કરતા કેમેરામાં કેદ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે વિદ્યાનાં ધામમાં પ્રોફેસરની આ ગંદી અને હલકી કરતૂતનો વીડિયો યુનિવર્સિટીનાં જ કોઈ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે વાઇરલ […]Continue Reading
ગુજરાત
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણામાં ડ્રગ્સનો કાળો કારોબાર કરનારને ઝડપી પડ્યા છે. એસએમસીની ટીમને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા શોભાસણ બ્રિજ પાસેથી ડ્રગ્સ ઝડપી પડયું હતું.સ્ટેટ મોનિટરિંગની ટીમને મહેસાણાના શોભાસણ બ્રિજ પાસેથી ૩ લોકો જે શંકાસ્પદ જણાતા તેમની તપાસ કરી હતી. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલને આ ૩ લોકો પાસેથી કુલ ૯ લાખ ૮૦ […]Continue Reading
ગુજરાત
હાલના સમયમાં બિલ્ડીંગોમાં લિફ્ટની સુવિધા બેઝિક જરૂરિયાત બની ગઇ છે. પરંતુ આ સાથે સાથે લિફ્ટમાં ખામી સર્જાતા અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ભાવનગરમાં લિફ્ટમાં ફસાઇ જતાં ૬ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ બાળકના મૃતદેહને માતા-પિતાને સોંપવામાં આવશે.આ સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં એક બાળક Continue Reading
ગુજરાત
પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત ૬ લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ ગુજરાતના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની તકલીફોમાં વધારો થયો છે, તેમની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત ૬ લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે પોતે ફરિયાદી બની આ અંગે કાર્યવાહી હાથ ધરી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશન ડ્રાઈવ બાદ ફરી એકવાર તંત્ર દ્વારા રખિયાલના મોરારજી ચોકમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે ઊભા કરવામાં આવેલા ૨૦થી વધુ કારખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.આ ઉપરાંત રખિયાલ ખાતે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક પરિવાર દ્વારા પ્લોટ […]Continue Reading
ગુજરાત
ડિજિટલ યુગમાં યુવાઓમાં પત્રલેખનની પરંપરાને જીવંત રાખવી જરૂરી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ આજના ઝડપી યુગમાં, જ્યાં સંદેશાવ્યવહાર મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયો છે, પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને એક વ્યક્તિગત સ્પર્શ લઈને જાય છે […]Continue Reading