Home Articles posted by CITY WATCH NEWS (Page 841)
અમરેલી
દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય ખાતે સુરત સ્થિત સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ટ્રસ્ટ દ્વારા પક્ષી માટે પાણી કુંડા વિતરણ વિતરણ કરાયું હતું સુરત થી સૌરાષ્ટ્ર સુધી પરમાર્થ પહોંચાડતા વિપુલભાઈ નારોલા અને ઉદારદિલ દાતા પ્રેમવતી જવેલર્સ ના પ્રોપરાઇટર બાબરીયા ના […]Continue Reading
અમરેલી
લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા લાઠી પ્રીમિયર લીગ એલપીએલ-૩ નું સુરત બે દિવસીય આયોજન કરાયું અને તે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પરિપૂર્ણ થઈ હતી.આ ટુર્નામેન્ટના આયોજનનો હેતું લાઠીના તમામ પરિવારો અને નવયુવાનોને ક્રિકેટ ટુનાર્મેન્ટમાં આનંદ અને મનોરંજન માણવા તેમજ આ ક્રિકેટ ટુનાર્મેન્ટના માધ્યમથી નવી યુવા પેઢી એકબીજાના પરિચયમાં આવશે અને ભવિષ્યમાં ધંધા […]Continue Reading
અમરેલી
ધારી ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ની શુભેચ્છા મુલાકાતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના ઉપપ્રમુખ ટ્રસ્ટી શ્રી બી એલ. રાજપરા એ શ્રી અતુલભાઈ કાનાણી ની અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ થવા બદલ તા.૨૦.૦૪.૨૦૨૫ ના રોજ ધારી મુકામે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા ની ઉપસ્થિતિમાં અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી […]Continue Reading
અમરેલી
દામનગર  ડાયમંડ એસોસીએશન ટ્રસ્ટ ની રત્ન કલાકાર માટે આરોગ્ય કવચ નો લાભ મેળવવા અને ઓળખ કાર્ડ સેવા નો દામનગર માં પ્રારંભ થશે  જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા રત્ન અને આભૂષણ ઉદ્યોગના કારીગરો સામાજિક સુરક્ષા અને વ્યાવસાયિક ઓળખ સુનિશ્ચિત કરવા પરિચય કાર્ડ ની પહેલ શરૂ કરવામાં આવેલ એવા કારીગરો માટે ઓળખ પ્રક્રિયા રજૂ […]Continue Reading
ગુજરાત
પહાડી, ખીણ અને ઝરણાઓ તથા બગીચાઓ માટે કાશ્મીર વિશ્વભરનું આકર્ષણ રહેલ છે. શ્રીનગરમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે, આમ છતાં પ્રવાસીઓ ભરપૂર રહેલાં છે. આ નગરનાં અનેક આકર્ષણમાં એક આકર્ષણ છે તુલીપ બાગ… તુલીપ એક ફૂલનો પ્રકાર છે. આ તુલીપ બાગ વર્ષમાં માત્ર પોણા માસ પૂરતો જ ખુલ્લો હોય છે, તેનું કારણ વાતાવરણ છે, […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે લાયન્સ ક્લબ દ્વારા એક બિઝનેસ સેમિનાર ‘મારો વિશ્વાસ મારી જીત’ નું આયોજન કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરમાં પ્રથમવાર બિઝનેસને કેવી રીતે વેગ આપવો અને બિઝનેસને આગળ વધારવો તે માટે ના તમામ પ્રકારના આઈડીયા અને જરૂરી ટીપ્સ આપવામાં આવેલ.આ બિઝનેસ સેમીનારમાં સાવરકુંડલા શહેર તેમજ અમરેલી જિલ્લામાંથી બિઝનેસમેનો,ઉધોગપતિઓ તેમજ તમામ પ્રકારના વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ Continue Reading