Home Articles posted by CITY WATCH NEWS (Page 842)
રાષ્ટ્રીય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં ૩૦ વર્ષ અને તેથી વધુ ઉંમરની ૧૦.૧૮ કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (દ્ગૐસ્) હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિરો (છછસ્) દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી બિન-ચેપી રોગો (દ્ગઝ્રડ્ઢજ)ની સ્ક્રીનીંગ, નિવારણ અને વ્યવસ્થાપન માટેની Continue Reading
રાષ્ટ્રીય
દ્ગ દ્ગ રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (દ્ગછડ્ઢછ) ભારતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી ૨૧ થી ૨૫ જુલાઈ ૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીમાં વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (ઉછડ્ઢછ) ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન (ૈંશ્ૈં) વર્કશોપનું બીજું સંસ્કરણ યોજ્યું હતું. ઉછડ્ઢછના નેજા હેઠળ અને ઇન્ટરપોલ અને સ્પોર્ટ ઇન્ટિગ્રિટી ઓસ્ટ્રેલિયાના સહયોગથી આયોજિત આ વર્કશોપમાં ભારત, મલેશિયા, Continue Reading
રાષ્ટ્રીય
ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈએ શુક્રવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ નિવૃત્તિ પછી કોઈપણ સરકારી પદ કે નિવૃત્તિ પછીની ભૂમિકા સ્વીકારશે નહીં. સીજેઆઈ ગવઈએ નિવૃત્તિ પછીના તેમના જીવનનો મોટાભાગનો સમય દારાપુર, અમરાવતી અને નાગપુરમાં વિતાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે તેમના વતન […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત સાયબર ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરતા, પોલીસે શનિવારે સરહદ પારથી આવેલા ત્રણ આતંકવાદીઓના ફોટા જાહેર કર્યા, જેઓ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા ખીણમાં સ્થાનિક લોકોને ભરતી કરવાની યોજના બનાવી રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (ઝ્રૈંદ્ભ) યુનિટ દ્વારા આ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.એક Continue Reading
રાષ્ટ્રીય
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર, સશસ્ત્ર દળો અને નાગરિક સમાજ સંગઠનોના સહયોગી પ્રયાસોથી રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પાછી ફરી રહી છે.તેઓ કારગિલ વિજય દિવસની ૨૬મી વર્ષગાંઠ નિમિત્તે ઇમ્ફાલમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.મણિપુરમાં વંશીય હિંસામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. સરકારે […]Continue Reading
અમરેલી
અમરેલી બાબરા જી પી વસ્તપરા ચેરીટેબલ ટ્રસ્ટ નીચું નિશાન ના માફ ના પ્રણેતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની કર્મભૂમિ પોતીકા નિવાસ સ્વરાજ આશ્રમ થી ૧૧ સપ્ટેમ્બરે પ્રસ્થાન થઈ ૨૨ સપ્ટેમ્બરે સોમનાથ ના સાનિધ્ય માં વિસર્જન થનાર સરદાર સન્માન યાત્રા  ગુજરાત રાજ્ય ના ૧૮ જિલ્લા ઓમા થી પસાર થશે ૬૨ તાલુકા ઓના ૩૫૫ ગ્રામ્ય થી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા –લીલીયા વિધાનસભા ના મતક્ષેત્ર ના પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય અને પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી શ્રી અને આરોગ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ને પત્ર પાઠવીને     લીલીયા તાલુકા સિવિલ હોસ્પિટલ ના નવીનીકરણ માટે સરકારશ્રી દ્વારા રૂ. સાત કરોડ નું બજેટ ફાળવેલ છે. તેમને આવકારવામાં આવી અને પત્રના માધ્યમથી લીલીયા તાલુકાના લોકો તેમજ Continue Reading
અમરેલી
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો જાળિયા શુક્રવાર તા.૨૫-૭-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થયાં છે. ગોહિલવાડનાં જાણીતા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં Continue Reading
ભાવનગર
શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં સોમવારથી શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે ઈશ્વરિયા શુક્રવાર તા.૨૫-૭-૨૦૨૫ ( મૂકેશ પંડિત ) શ્રી ગોસ્વામી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં આગામી સોમવારથી શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન થયું છે. અહીંયા તુલસી સાહિત્ય Continue Reading
ભાવનગર
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના કોર્પોરેટ કલ્ચર વાળા કાર્યાલયનો આજે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના આ અતિ આધુનિક કાર્યાલયમાં કોંગ્રેસના ચાર ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન યુવક કોંગ્રેસ,  NSUI ,  મહિલા કોંગ્રેસ સેવા દળ વિવિધ વિભાગ જેમ કે SC/ST  સેલ, માઈનોરીટી સેલ,  OBC સેલ , લીગલ સેલ, સોશિયલ મીડિયા સેલ , દરેકની અલગ-અલગ ચેમ્બર મીટીંગ રૂમ Continue Reading