fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 844)
અમરેલી ગુજરાત

એલર્ટ! આગમી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી પણ વરસાદી માહોલનું પ્રભુત્વ જામી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ સમુદ્રથી ૩.૧ અને ૩.૬ કિલોમીટર ઊંચાઇએ અપર એર
અમરેલી

બગસરાના હામાપુરમાં બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયા : 4 ના મોત

બગસરા તાલુકા ના હામાપૂર ગામે બળદગાડા સાથે ચાર જણા પૂર પાણીમાં તણાઈ જતા અરેરાટી મચી જવા પામી છે અમરેલી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ સર્જાયેલ બગસરા પંથકમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો બગસરા હામાપુર ગામે ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાયાં. હામાપુર ગામે ખેડૂત પોતાના બળદ ગાડા સાથે ધસમસતા પુરમાં તણાયા… ઘટનાની જાણ થતા લોકો દોડી ગયેલા.. […]
અમરેલી

એસ.એસ.સી.બોર્ડ ધો.10નું અમરેલી કેન્દ્રનું 53.30% પરિણામ. અમરેલી શહેર જિલ્લાની સ્કૂલોના પરિણામ અને સ્કૂલના ટોપ થ્રિ વિદ્યાર્થીઓ

આજે સવારે ગુજરાત રાજ્યનું એસ.એસ.સી.બોર્ડ ધો.10 નું પરિણામ જાહેર થયેલ. તેમાં અમરેલી કેન્દ્રનું 53.30 %પરિણામ આવેલ. અમરેલી શહેર જિલ્લાની સ્કૂલોના પરિણામ પર નજર નાખીએ તો અમરેલી શહેરની પાઠક સ્કૂલ… ટાંક રક્ષિત 99.99 પરસેન્ટાઇલ…રાજ્ય પ્રથમ અમરેલીની સેન્ટ મેરી સ્કૂલ…રાજ્યમાં દ્વિતીય ભાસ્કર હિલસા જયંતીલાલ 99.98 પરસેન્ટાઇલ અમરેલી શહેરની કે.બી.ઝાલાવડીયા
ગુજરાત

સુરતનાં રઘુવીર માર્કેટમાં મોડી રાતે ભીષણ આગ લાગતા દોડધામ

સુરતના પુણા કુંભરીયા રોડ પર આવેલી રઘુવીર માર્કેટમાં મોડી રાતે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી મળતા ફાયરની ૧૫ જેટલી ગાડી બનાવવાળી જગ્યા પર પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો. જાકે આજથી ૬ મહિના પહેલાં એટલે કે, ૨૧ જાન્યુઆરીએ પણ આ જ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. સુરતના કુંભારીયા રોડ પર […]
ગુજરાત

આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પણ પ્રિ મોન્સૂન અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાવા લાગી છે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જાવા મળ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રિ મોન્સૂન અને સાયક્લોનિક સક્્ર્યુલેશનની અસર શરૂ થઈ ગઈ છે. જેના કારણે ૧૦મી અને ૧૧ મી જૂને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન […]
ગુજરાત

રાજકોટમાં ૭૭ જેટલા પોલીસ કર્મીઓની આંતરિક અલગ અલગ શાખામાં બદલી

પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના વિવિધ પોલીસ મથકમાં અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અલગ અલગ છજીં, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકના જવાનોની આંતરિક બદલી કરી છે. રાજકોટમાં ૭૭ જેટલા પોલીસ કર્મીઓની અલગ અલગ શાખામાં બદલી કરવામાં આવી છે. જેમાં શહેરનું આખું પોલીસ માળખું બદલાઈ ગયું છે. ઉલ્લેખનીય […]
ગુજરાત

રાજ્યના ધો.૧૦ના પરિણામમાં સુરતનો દબદબો યથાવત, ૭૪.૬૬% સાથે પ્રથમ ક્રમે

આજે ધો.૧૦ના વિદ્યાર્થીઓનું ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ ૭૪.૬૬ ટકા છે. સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં […]
રાષ્ટ્રીય

કોરોનાની કટોકટી વચ્ચે અમિત શાહની રેલી રાજકીય ખેલથી વિશેષ કશું નથી : તેજસ્વી

દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીની કટોકટી વચ્ચે બિહારમાં અમિત શાહની રૅલીનું આયોજન રાજકીય ખેલથી વિશેષ કશું ન હોવાનો આક્ષેપ કરતા રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે ભાજપને ચૂંટણીમાં વિજય સિવાય બીજા કશામાં જ રસ નથી. લોકોના જીવને ભોગે પણ ચૂંટણીમાં વિજય મેળવવામાં જ ભાજપને રસ હોવાનો આક્ષેપ તેમણે […]
રાષ્ટ્રીય

ફેસ માસ્ક પ્રોડ્‌ક્શનમાં ભારત સરપ્લસ, હવે નિકાસને મંજૂરી આપવા માગ

કોરોના ફાટી નીકળ્યો ત્યારે દેશમાં કોઇ પ્રકારની તંગી ના સર્જાય તે માટે સરકારે ફેસ માસ્કની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા મહિને સરકારે કપાસ, રેશમ, ઊનના બનેલા નોન મેડિકલ અને નોન સર્જિકલ માસ્કની નિકાસને મંજૂરી આપી હતી.ફેસ માસ્ક પ્રોડ્‌ક્શનમાં ભારત હવે સરપ્લસ હોવાથી નિકાસને મંજૂરી આપવા માટે ઉદ્યોગની માગ છે.ભારતની સરપ્લસ ફેસ માસ્ક કેપેસિટી ઉત્પાદન […]
રાષ્ટ્રીય

જો ટી૨૦ વિશ્વકપને સ્થગિત થાય તો બીસીસીઆઈ આયોજન કરવાનો સંપૂર્ણ અધિકાર : માઇકલ હોલ્ડિંગ

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગનુ માનવુ છે કે જો ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ટી૨૦ વિશ્વકપને સ્થગિત કરવામાં આવે છે તો બીસીસીઆઈને આ વર્ષના અંતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. એવી અટકળો છે કે કોવિડ-૧૯ મહામારીને કારણે ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે પ્રસ્તાવિત ટી૨૦ વિશ્વકપ સ્થગિત કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ આ દરમિયાન […]