શહેરમાં આવેલ હોટલ મેરીલેન્ડમાં પીસીબીએ રેડ કરી બિઝનેસ મિટિંગના બહાને રૂમ બુક કરાવી જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડી કુલ રૂ.5.53 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેર પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, પ્રદીપ બારોટ નામનો વ્યક્તિ કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફના માર્ગ ઉપરની હોટલ મેરીલેન્ડના ચોથા માળે રૂમ નં.11 બુક કરાવી […]Continue Reading
















Recent Comments