ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ હંમેશાં પ્રજા ના હક્ક અને હિત માટે લડત આપતું રહ્યું છે. જનતાની સમસ્યાઓને ઉકેલવા માટે અનેક જાગૃત નાગરિકો દ્વારા કાર્યાલયમાં ફોન અથવા રૂબરૂ રજૂઆતો કરવામાં આવે છે.ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે રૂબરૂ પહોંચી ડાયાલિસિસના મશીનો બંધ હાલતમાં હોય દર્દીઓને ખૂબ મુશ્કેલી પડતી હોય સાથે સાથે સ્ટેચરના જે દર્દી હોય તેમની સાથે કોઈ […]Continue Reading
















Recent Comments