શુક્રવારે દિલ્હીમાં હવામાનમાં અચાનક ફેરફાર થયો હતો, જેમાં ઘણા વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદ નોંધાયો હતો. દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલા મુસ્તફાબાદના શક્તિ વિહારમાં શનિવારે, ૧૯ એપ્રિલ ૨૦૨૫ની વહેલી સવારે ચાર માળની એક ઇમારત ધરાશાયી થવાણી ઘટના બની હતી જેમાં ૪ લોકોનાં મોત થયાં અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શંકા છે.આ દુર્ઘટના રાત્રે ૩ […]Continue Reading


















Recent Comments