એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવેલ હોય તેને પણ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશેગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોનેરોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલwww.anubandham.gujarat.gov.in શરૂ કરવામાં આવ્યું છે.રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘરે બેઠાં જ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની વેબસાઈટ પર Continue Reading










Recent Comments