અમરેલી, તા.૧૯ એપ્રિલ ૨૦૨૫ (શનિવાર) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી સેજાના ઘનશ્યામનગર અને આદસંગ ગામની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સગર્ભા બહેનો, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘનશ્યામનગરના સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓના હિમોગ્લોબીન(HB) અને BMI ટેસ્ટ કરવામાં Continue Reading


















Recent Comments