Home Articles posted by CITY WATCH NEWS (Page 861)
રાષ્ટ્રીય
કેન્દ્રીય મંત્રી ઈજીૈં લાભાર્થીઓને રોકડ લાભ પ્રમાણપત્રો/મંજૂરી પત્રો અને બાંધકામ કામદારોનું સન્માન કરશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ૧૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઝારખંડનાં રાંચીનાં નામકુમમાં ઝારખંડના રાંચીમાં નવી વિકસિત ૨૨૦ બેડવાળી ઈજીૈંઝ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ અત્યાધુનિક સુવિધા ઝારખંડ રાજ્યમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ Continue Reading
રાષ્ટ્રીય
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ય્ીસ્એ ૧૦ લાખ લોકોને રોજગારી પૂરી પાડી સરકારના મુખ્ય ડિજિટલ જાહેર ખરીદી પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (ય્ીસ્) એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સેવા ક્ષેત્રમાં નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ સમયગાળા દરમિયાન ય્ીસ્ના માધ્યમથી ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની સાથો સાથ ૧.૩ કરોડથી વધુ લોકો માટે આરોગ્ય, જીવન અને વ્યક્તિગત અકસ્માત […]Continue Reading
રાષ્ટ્રીય
નેતાઓએ આગામી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન નોર્વેમાં તેમની મુલાકાત અંગે આતુરતા દર્શાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક વિકાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.૨૦૨૦માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ શરૂ થયા પછી બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય રેલવે પેસેન્જર્સને યાત્રા સિવાય અનેક પાયાની સુવિધાઓ પૂરી પાડે છે. હવે ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન છ્સ્ ની સુવિધા મળશે. હવે ભારતીય રેલવેએ ટ્રેનોમાં છ્સ્ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જાેકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ક્યારે અને વ્યાપક સ્તરે ક્યારે લાગુ કરવામાં આવશે.આ બાબતે સેન્ટ્રલ રેલ્વેએ મુંબઈ-મનમાડ […]Continue Reading
રાષ્ટ્રીય
ચોમાસામાં સરેરાશથી વધુ ૧૦૫ ટકા વરસાદ પડવાનું અનુમાન, એલ-નીનોની અસર નહીં જાેવા મળે : હવામાન વિભાગ હવામાન વિભાગ દ્વારા આ વર્ષના ચોમાસા ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ પડશે. જેને પગલે દેશના કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે અને ઉત્પાદન વધવાથી […]Continue Reading
રાષ્ટ્રીય
સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાહુલ અને સોનિયા ગાંધી સંબંધિત ચાર્જશીટ કેસ પર નિવેદન આપતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસે ઈડ્ઢ બનાવ્યું હતું અને આજે ઈડ્ઢના કારણે તેઓ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઈડ્ઢ જેવા વિભાગને ખતમ કરી દેવા જાેઈએ‘સાથેજ અખિલેશ યાદવે બુધવારે ઇટાવાના ચંબલના કોતરોમાં મોટા પાયે ગેરકાયદેસર ખાણકામ […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢના કોંડાગાંવ-નારાયણપુર સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ આમને-સામને થયા. બંને બાજુથી થયેલા ગોળીબારમાં બે કટ્ટર નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળેથી એક છદ્ભ-૪૭ રાઇફલ અને બે મૃતદેહ મળી આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.આ પહેલા સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લાના ભૈરમગઢ અને મિર્તુર પોલીસ […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં રામપુરમ ગામના એક ઘરમાં અચાનક ભીષણ આગ લાગી હતી અને તે એટલે વિકરાળ હતી કે તરત જ આજુબાજુ માં ઘરોમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક […]Continue Reading
રાષ્ટ્રીય
વર્તમાન ઝ્રત્નૈં સંજીવ ખન્ના દ્વારા જસ્ટિસ બી.આર.ગવઇના નામની કરી ભલામણ વર્તમાન ઝ્રત્નૈં સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ આર. ગવઈની ભલામણ કરતો પ્રસ્તાવ કાયદા મંત્રાલય સમક્ષ મોકલ્યો છે. કાયદા મંત્રાલયે ઝ્રત્નૈં સંજીવ ખન્નાને આગામી ઝ્રત્નૈંના નામની ભલામણ કરવા કહ્યું હતું. વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાનો કાર્યકાળ ૧૩ મેના રોજ પૂરો થઈ રહ્યો […]Continue Reading
રાષ્ટ્રીય
બાંગ્લાદેશની એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાજેદ અને અન્ય ૧૬ લોકો વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ બધા પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એવો આરોપ છે કે હસીના અને અન્ય આરોપીઓ રાજધાની ઢાકાની બહાર રહેણાંક પ્લોટની ફાળવણીમાં અનિયમિતતાઓમાં સામેલ હતા.“ઢાકા મેટ્રોપોલિટન સિનિયર સ્પેશિયલ જજની કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (છઝ્રઝ્ર) […]Continue Reading