અમદાવાદની મણિનગર પોલીસને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે, સ્વામિનારાયણ મંદિરની પાસેની પંચવટી સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસારના રહેણાંક મકાનના દરવાજાનું તાળું તોડી, પ્રવેશ કરી, અજાણ્યા આરોપીઓ મકાનમાં રાખેલ રોકડા રૂ. 67,000/-, ચાંદીની વાટકીઓ નંગ 03, ચાંદીના ગ્લાસ નંગ 02, ચાંદીના સિક્કા 05, ચાંદીનો જોડો, સોનાનું Continue Reading

















Recent Comments