Home Articles posted by CITY WATCH NEWS (Page 863)
ગુજરાત
કેન્દ્ર સરકારની સૂચના મુજબ તા.૦૧/૦૫/૨૦૨૫થી રેશનકાર્ડને એક્ટીવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જાેડાયેલ યોજનાઓનો લાભ મળી રહે તે માટે તમામ કેટેગરીના રેશનકાર્ડધારકો જેમકે, દ્ગહ્લજીછ, ર્દ્ગહ દ્ગહ્લજીછ, છઁન્-૧.૨. મ્ઁન્ કે અંત્યોદય તેવા રેશનકાર્ડ ધારકોને ી-દ્ભરૂઝ્રની જરૂરીયાત રહે છે. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં હાલમાં નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા Continue Reading
ગુજરાત
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૭/૦૪/૨૦૨૫ને ગુરુવારનાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, “સી”વીંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, સિવિલ હોસ્પિટલ સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જીલ્લાના નોકરીદાતાઓ Continue Reading
ગુજરાત
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગળવારના રોજ યોજાઈ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે તથા દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વરણી કરવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા Continue Reading
ગુજરાત
કોંગ્રેસ ની તકલીફોમાં વધારો, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) દ્વારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પલેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. Continue Reading
રાષ્ટ્રીય
ભારત સરકાર ભારતીય મુસ્લિમોને વાર્ષિક હજ યાત્રા કરવા માટે ઉચ્ચ પ્રાથમિકતા આપે છે.તે પ્રયાસોના પરિણામે, ભારત માટે કરવામાં આવેલી ફાળવણી જે ૨૦૧૪માં ૧,૩૬,૦૨૦ હતી તે ૨૦૨૫માં ધીમે ધીમે વધીને ૧,૭૫,૦૨૫ થઈ ગઈ છે. આ ક્વોટાને સાઉદી અધિકારીઓ દ્વારા યાત્રાના સમયની નજીક અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.ભારતીય હજ સમિતિ દ્વારા લઘુમતી બાબતોનું મંત્રાલય (સ્ર્સ્છ) ભારતને ફાળવવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેમાં મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાના જિલ્લા અધિકારીઓ(ડ્ઢસ્)ને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. સોમવારે રાત્રે મેઇલ મળ્યા બાદ રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી અપાઈ છે. મેઇલમાં લખ્યું છે કે, ‘વધારી દો મંદિરની સુરક્ષા.’ આ મેઇલની […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા મુદ્દે સર્જાયેલી હિંસાની તપાસ કરતી એજન્સીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું હતું કે, બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં થયેલી હિંસાની પ્રારંભિક તપાસમાં બાંગ્લાદેશના બદમાશોની સંડોવણી છે. પોલીસે આ હિંસા મામલે અત્યારસુધીમાં કુલ ૨૧૦ લોકોની ધરપકડ કરી છે. મુર્શિદાબાદમાં હાલ સ્થિતિ સામાન્ય બની છે.આ મામલે સૂત્રો અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરવામાં Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્યોને પગલાં લેવા જણાવ્યું હતું; તેલંગાણા આ પગલું ભરનાર બીજું રાજ્ય બન્યુતેલંગાણા સરકારે એક મોટું પગલું ભર્યું છે જેમાં હવે અનુસૂચિત જાતિ (જીઝ્ર) નું પેટા-વર્ગીકરણ લાગુ કરવામાં આવ્યું છે જેથી હવે આ શ્રેણીમાં આવતા લોકોને પણ અનામતનો લાભ મળી શકશે. આ મહત્વપૂર્ણ ર્નિણયની જાહેરાત સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ કરી […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષોમાં બેઠકો નો દોર શરૂ થઈ ગયો છે તે સમયે દેશની રાજધાની દિલ્હીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાજદના મોટા નેતાઓએ મહત્ત્વપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના […]Continue Reading
રાષ્ટ્રીય
કોર્ટે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને ભારતીય વિકાસ સંસ્થા પાસેથી રિપોર્ટ માંગ્યોદેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસોમાં મોટો ર્નિણય આપ્યો છે. હૉસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થવા મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું કે, ‘જાે કોઈ હૉસ્પિટલમાંથી નવજાત શિશુ ચોરાઈ જાય તો સૌ પ્રથમ તે હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરો.‘ કોર્ટે દિલ્હી એનસીઆરમાં નવજાત […]Continue Reading