Home Articles posted by CITY WATCH NEWS (Page 864)
ગુજરાત
અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસમાં બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. ૧૨ મે, ૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકથી ૧૩ કલાક દરમિયાન યોજાશે.ભારતીય પોસ્ટ, ફિલાટેલી દ્વારા બૌદ્ધ વારસાના ઊંડા મૂળને પ્રકાશિત કરવા વર્ષોથી નોંધપાત્ર બૌદ્ધ થીમ સાથે બહાર પાડેલી અનેક પોસ્ટેજ સ્ટેમ્પમાં બુદ્ધ, ગયા, સાંચી, સારનાથ અને બૌદ્ધ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઘણા […]Continue Reading
રાષ્ટ્રીય
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (છછૈં) અને સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓએ એરમેન (ર્દ્ગં્છસ્) ને નોટિસની શ્રેણી જારી કરી છે. જેમાં ૯ થી ૧૪ મે ૨૦૨૫ (જે ૧૫ મે ૨૦૨૫ના રોજ ૦૫૨૯ ૈંજી્ ને અનુરૂપ છે) દરમિયાન તમામ નાગરિક ઉડાન કામગીરી માટે ઉત્તર અને પશ્ચિમ ભારતના ૩૨ એરપોર્ટને કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ર્દ્ગં્છસ્થી નીચેના […]Continue Reading
ગુજરાત
રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ૭, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, દ્ગજીછ અજિત ડોભાલ, ઝ્રડ્ઢજી જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું“પ્રધાનમંત્રી જ્રહટ્ઠિીહઙ્ઘર્ટ્ઠિદ્બઙ્ઘૈ ની અધ્યક્ષતામાં ૭, લોક કલ્યાણ માર્ગ Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તૈનાતી વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે રાત્રે ૧:૪૦ વાગ્યે પાકિસ્તાની હાઇસ્પિડ મિસાઇલ પંજાબના એસબેઝ સ્ટેશન પર […]Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા ઘણા દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વચ્ચે પાકિસ્તાન તરફથી દાવા અને નકલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખૂબ જ વાઈરલ થઇ રહી છે. પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે ભારતે અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ દાવા પહેલા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, ‘પાકિસ્તાન અફઘાનિસ્તાન પર ભારતના હુમલાની વાત કરીને અફવાઓ […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે ૧૪૫ ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી ૮૦ ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો નથી અને અમેરિકન પ્રોડક્ટ્સ પર તેનો ૧૨૫ ટકાનો રેટ જારી જ રાખ્યો છે.અમેરિકાની બીજીવાર સત્તા સંભાળ્યા પછી […]Continue Reading