Home Articles posted by CITY WATCH NEWS (Page 869)
ગુજરાત
સુરત કામરેજ ના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે લેખક મોટી વેશનલ સ્પીકર ડૉ.અંકિતાબેન મુલાણી  પધાર્યા ડો અંકિતા મુલાણી પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરે પધારતા ટ્રસ્ટી ભરતભાઇ માગુંકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું કલાકો સુધી અતિ ગંભીર મનોદિવ્યાંગ સાથે વિતાવી હતી આશીર્વાદ માનવ મંદિર ની  સેવા નિહાળી દરેક […]Continue Reading
ભાવનગર
બગસરા અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગર ના સહયોગથી, સ્વ. દિપાબેન પ્રવીણભાઈ ઠક્કર ની ચોથી પૂણ્ય તિથિ નિમિત્તે,  સરદાર પટેલ સેવા સમાજ હામાપુર, ભગીરથ મહિલા મંડળ તથા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩ એપ્રિલ ના રોજ આયોજિત કુદરતી ઉપચાર સારવાર અને નિદાન કેમ્પ માં ભાવનગર ના અનુભવી અને નિષ્ણાત  ડો. મિલન ભાઈ દવે, […]Continue Reading
ભાવનગર
બગસરા અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગર ના સહયોગથી, સ્વ. દિપાબેન પ્રવીણભાઈ ઠક્કર ની ચોથી પૂણ્ય તિથિ નિમિત્તે,  સરદાર પટેલ સેવા સમાજ હામાપુર, ભગીરથ મહિલા મંડળ તથા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩ એપ્રિલ ના રોજ આયોજિત કુદરતી ઉપચાર સારવાર અને નિદાન કેમ્પ માં ભાવનગર ના અનુભવી અને નિષ્ણાત  ડો. મિલન ભાઈ દવે, […]Continue Reading
અમરેલી
ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા માં વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ  ગઢડા તાલુકા ના ઢસા જંક્શન ખાતે કટારીયા પરિવાર દ્વારા શ્રી કાળુભાઇ કટારીયા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો આજ થી શુભારંભ કરવામાં આવ્યો છે. ઢસા ના અંદાજે ૪૦૦ થી ૫૦૦ પરિવારો લાભ લઈ રહ્યા છે. ઢસા ખાતે છેલ્લા ૨૭ વર્ષથી […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થા નું અભિવાદન માનવ જ્યોત મુંબઈ તથા હેલ્થ ઍન્ડ કેર સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપક્રમે યોજાયેલ સેવા સન્માન થી શિશુવિહાર ની માનવ સેવા નું અભિવાદન થયું છે.. ગુજરાત ના જાણીતા ચિંતક ડૉ. વિશાલ ભાદાણી ના અધ્યક્ષ સ્થાને અમદાવાદ ખાતે તા.૧૩ એપ્રિલ માં રોજ યોજાયેલ ગરીમાપૂર્ણ  સમારોહ માં શિશુવિહાર સેવા સંસ્થા ના ચીફ કોર્ડિનેટર […]Continue Reading
ગુજરાત
ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ફાયર ડે‘તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુજરાતમાં રાજ્યકક્ષાના ‘નેશનલ ફાયર ડે‘ની ઉજવણી આજે ર્જીંેં-એકતાનગર ખાતે કરવામાં આવશે. આ વખતે ફાયર સર્વિસ ડે ૨૦૨૫ની થીમ ‘ેંહૈંી ર્ં ૈખ્તહૈંી, ટ્ઠ હ્લૈિી જીટ્ઠકી ૈંહઙ્ઘૈટ્ઠ‘નક્કી કરવામાં આવી છે.ગુજરાતમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ મહાનગર પાલિકા અને નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ […]Continue Reading
ગુજરાત
નવસારીમાં મટવાડા અને સામાપોર ગામે હનુમાન જયંતિના દિવસે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં દરેક લોકો એ બજરંગબલી હનુમાનજી ના દર્શન કર્યા બાદ બંદર માં મહાપ્રસાદ નો લાભ લીધો હતો. પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે ૧૦૦ થી વધુ લોકો ને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ હતી. આરોગ્ય વિભાગની ટીમ માહિતી મળ્યાની સાથે […]Continue Reading
વિડિયો ગેલેરી
વડોદરા જિલ્લાના પલાસવાડા ગામે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક દંપતી ડભોઇથી વડોદરા તરફ કારમાં આવી રહ્યું હતું.રસ્તા માં કાર ચાલકે સ્ટિયરિંગ પર પોતાનો કાબૂ ઘુમાવ્યો હતો અને તે દરમિયાન કાર જાેર થી ઝાડ સાથે ભટકાઈ હતી અને અચાનક કાર માં આગ લાગી હતી. કારચાલક ની સમજણ થી તેઓ સમયસર કાર ની બહાર […]Continue Reading
ગુજરાત
વડોદરાના તરસાલી હાઈવે ઉપર રસ્તો ક્રોસ કરતાં એક પુરુષ ને કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.કપૂરાઈ પોલીસ ટીમના જવાનોને ૧૨ એપ્રિલ શનિવારની રાત્રે કંટ્રોલ તરફથી માહિતી મળી હતી કે, તરસાલી હાઈવે પરની ર્નિમલ હોટલ સામે સુરત તરફ જતા માર્ગ ઉપર રસ્તો ક્રોસ કરતા વ્યક્તિને એક કાર ચાલક અડફેટે લઈ ત્યાંથી […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે બિહારનાં પટણામાં ઐતિહાસિક જય ભીમ પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. આ પદયાત્રાને બિહાર વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રી નંદકિશોર યાદવે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને પદયાત્રામાં ૬,૦૦૦થી વધારે એમવાય ભારત યુવા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ પદયાત્રા બાબાસાહેબના જીવન અને વારસાને […]Continue Reading