Home Articles posted by CITY WATCH NEWS (Page 870)
રાષ્ટ્રીય
બ્રિટન પાર્લામેન્ટના તમામ પક્ષોએ ભારત અને પાકિસ્તાનને તંગદિલી ઘટાડવા અપીલ કરી યુ.કે.નાં શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ભારપૂર્વક કહ્યું : ભારતને પોતાનાં રક્ષણ માટે પૂરતાં પગલાં લેવાનો પૂરો હક્ક છે જમ્મુ-કાશ્મીરના પહેલગાંમમાં થયેલ આતંકી હુમલા અને તેના વળતા પ્રહાર સમાન ભારતે હાથ ધરેલાં ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે અત્યંત વધેલી તંગદિલી સંદર્ભે બ્રિટનની પાર્લામેન્ટમાં Continue Reading
રાષ્ટ્રીય
ભારત સાથે યુદ્ધ વધવાની શક્યતા કંગાળ પાકિસ્તાન દ્વારા ગુરુવારે અનેક સ્થળોએ ભારતીય હવાઈ હુમલાઓથી ડરેલા પાકિસ્તાને ગુરુવારે તમામ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી અને તમામ એરપોર્ટ બંધ કરી દીધા હતા.આજ ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (ઁછછ) એ કરાચી, લાહોર અને સિયાલકોટ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી.ઁછછ અનુસાર, […]Continue Reading
રાષ્ટ્રીય
વધતી જતી ઉથલપાથલનો સામનો કરી રહેલા, કટોકટીગ્રસ્ત પાકિસ્તાને ફરી એકવાર તેના આંતરરાષ્ટ્રીય સાથીઓ તરફ વળ્યા છે, ભારત સાથે વધતા સંઘર્ષ અને બરબાદ થતી અર્થવ્યવસ્થાના ભારણ હેઠળ દેશ નવી લોન માટે માંગણી કરવામાં આવી છે. ચાલુ યુદ્ધે માત્ર ભૂ-રાજકીય તણાવને જ તીવ્ર બનાવ્યો નથી પરંતુ પાકિસ્તાનની નાણાકીય સ્થિરતાને પણ ભારે ફટકો આપ્યો છે, જેના કારણે શેરબજારમાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે રાજ્યના અગ્રગણ્ય એકમો માટે  રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ  ધો.૧૦ પાસ, ધો.૧૨, આઈ.ટી.આઈ. તમામ, સ્નાતક, ડિપ્લોમા, કોલેજ ડ્રોપઆઉટ ઉમેદવારો, આઇ.ટી.આઇ. મિકેનિક સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ Continue Reading
અમરેલી
લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧ મે,  ૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૫ મે, ૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર Continue Reading
અમરેલી
ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી બસપોર્ટ ખાતે આજે ગુરુવારની બપોરે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી અમરેલી શહેરમાં નાગરિકો અવગત થાય તે માટે, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ૧૦૮, પોલીસ વિભાગના આંતરિક સંકલનથી મુસાફરોથી ભરેલા બસમથકમાં બનતી ત્વરાએ રાહત અને બચાવ કામગીરી Continue Reading
અમરેલી
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે લાભ મેળવવા જિલ્લાના ખેડુતોએ તા.૩૧ મે, ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરવી. કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમમાં, મીની ટ્રેક્ટર, રોટાવેટર (મીની), કલ્ટીવેટર (મીની), ટ્રેલર (મીની), પાણીનું ટેન્કર (મીની) તેમ જ વધુ ખેતીવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, વધુ ખેતીવાળા સુગંધિત પાકો, ઔષધીય Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે થયેલા નુકશાન અને ઓપરેશન સિંદૂરના પગલે સર્જાયેલી સ્થિતિને કારણે આકસ્મિક સંજોગોમાં નાગરિકોના બચાવ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમારે કરી હતી. આ સાથે પ્રભારી સચિવશ્રી સંદીપ કુમારે પીવાના પાણી, હિટવેવ અને પ્રિ-મોન્સૂન સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી. અમરેલી જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાયેલ આ Continue Reading
ભાવનગર
શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનની વિદ્યાર્થીની વિધિકાબેને ધોરણ 10માં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરીને માત્ર પોતાનું નહીં, પરંતુ આખા રાળગોન ગામ અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. એક ખેડૂત પિતાની દીકરી હોવા છતાં વિધિકાએ સંજોગો સામે ઝઝૂમીને પોતાની મહેનતથી સફળતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. ધોરણ 10 ના પ્રથમ દિવસથી જ વિધિકાએ પોતાનું ભવિષ્ય ઘડવાનું શરૂ કર્યું. પણ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગરરેન્‍જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવાપામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસરકાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમનેમાર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી Continue Reading