Home Articles posted by CITY WATCH NEWS (Page 870)
રાષ્ટ્રીય
ડૉ. આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ઉજવણી ૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પ્રેરણા સ્થળ, સંસદ ભવનના લૉન, નવી દિલ્હી ખાતે યોજાશે. ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતીની ઉજવણીના આ કાર્યક્રમનું આયોજન ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ) દ્વારા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વતી કરવામાં આવશે.સવારે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભાના Continue Reading
રાષ્ટ્રીય
ટ્રમ્પે સીબીપી-વન હેઠળ અમેરિકા આવેલા ૬,૦૦૦ જીવિત વસાહતીઓને ‘મૃત‘ જાહેર કરી સોશિયલ સિક્યોરિટી નંબર રદ કર્યોબીજીવાર અમેરિકા ની સત્તા સંભાળ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ તેઓ સતત દેશનિકાલ સહિતના પગલાંની લટકતી તલવારના ભય હેઠળ જીવી રહ્યા છે. ટ્રમ્પે સત્તા પર આવતા જ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી કાઢવાનું […]Continue Reading
રાષ્ટ્રીય
બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ દરરોજ કોઈ નવા ર્નિણયો લેતા નજરે પડી રહ્યા છે. બાદમાં તેઓ તે ર્નિણયમાં મોટા ફેરફાર કરતા પણ જાેવા મળ્યા છે. ટ્રમ્પે ચીની વસ્તુઓની આયાત પર ભારે ટેરિફ મૂકીને ટ્રેડવૉરની શરૂઆત કરી છે. ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી, જાેકે બાદમાં ર્નિણય પાછો ખેંચીને ૯૦ દિવસનો સમય […]Continue Reading
રાષ્ટ્રીય
યુક્રેનના દૂતાવાસ દ્વારા કરાયેલી ટ્વિટ અનુસાર રશિયાના ભારત સાથે વિશેષ સંબંધ છતાં જાણીજાેઇને ભારતીય એકમને નિશાન બનાવાયું. મહત્વની વાત છે કે હજુ સુધી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની તરફથી આ મામલે કોઈ રિએક્શન સામે આવ્યું નથી. બીજી બાજુ યુક્રેનમાં બ્રિટનના રાજદૂત માર્ટિન હેરિસે પણ એક્સ પર પોસ્ટ કરતાં યુક્રેની એમ્બેસીના દાવાની પુષ્ટી કરી હતી કે એક ભારતીય […]Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૩ એપ્રિલ, ૨૦૨૫ (રવિવાર) જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠાના પીપાવાવ, શિયાળબેટ અને ચાંચ બંદર, છતડીયા, કડીયાળી, મિતિયાળા બંધારા સહિતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.  શિયાળબેટ સહિતના દરિયાઈ વિસ્તારમાં પણ નાગરિકોને મીઠા જળની વ્યવસ્થાનો સંકલ્પ ગુજરાત રાજ્ય સરકારે સાકાર Continue Reading
ગુજરાત
૨૦૧૦માં પદ્મ ભૂષણથી સન્માનિત પ્રથમ ગુજરાતી મહિલા નૃત્યાંગનાકુમુદિની લાખિયા એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતાં. શનિવારે વહેલી સવારે ૯૫ વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. ૧૭ મે ૧૯૩૦ ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર […]Continue Reading
ગુજરાત
સુરતના કાપોદ્રામાં રત્નકલાકારો ને ઝેરી પાણી પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ દેવમુરારી હવે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી નિકુંજ દેવમુરારી એ કાપોદ્રા પોલીસની ઉલટ તપાસમાં મોટો ખુલાસો કર્યો હતો કે તેના દ્વારા ઝેરી દવા ખરીદી કરનારો ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થયો છે.સરથાણાના કીર્તિ મેડિકલમાંથી સેલ્ફોસ ખરીદ્યું હતું.આ સમગ્ર ઘટનામાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાત […]Continue Reading
ગુજરાત
પોલીસે ૨૦ વર્ષીય અંજલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ શરૂ કરી૧૦ એપ્રિલે પરિવારને સંબોધન કરતી સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં ૨૦ વર્ષીય યુવક અંજલ ગજાણી નો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો.વડોદરાના જેલોદમાં ૨૦ વર્ષીય યુવક અંજલ ૧૦ એપ્રિલે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. બાદમાં તેના ઘરેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. […]Continue Reading
રાષ્ટ્રીય
સમિતિએ મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને શ્રી દિલ્હી ગુજરાતી સમાજના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરીસમાન નાગરિક સંહિતા સમિતિ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં જાહેર પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. બે રાઉન્ડમાં આયોજિત આ વિચારવિમર્શના પ્રથમ રાઉન્ડમાં મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદમાં સમિતિના ૧૮ સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર તેમનો […]Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે ૧૪ એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ ૧૦:૧૫ વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.ત્યારબાદ બપોરે ૧૨:૩૦ વાગ્યે તેઓ યમુનાનગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનું Continue Reading