લાઠી શહેર ની રાજવી કવિ કલાપી ની ઐતિહાસિક ધરોહર જાળવવા અને વિકસાવવા માટે ગુજરાત રાજ્ય ના મહિલા કોંગ્રેસ અગ્રણી જેનીબેન ઠુંમરે રાજ્ય ના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકશ્રીની કચેરી અભિલેખાગાર ઉદેશી કરેલ રજુઆત સંદર્ભે પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકશ્રીની કચેરી અભિલેખાગાર દ્વારા લાઠી શહેર ખાતે આવેલ કવિ કલાપીના ઐતિહાસિક વારસાઇને જાળવી રાખવા સંબંધે રાજ્ય ના પુરાતત્વ અને Continue Reading
















Recent Comments