દામનગર વિશ્વ વ્યાપી નવકાર મહામંત્ર ના સામૂહિક જાપ ના આયોજન મા દામનગર શ્રી સંઘ મા પણ સામૂહિક જાપ નુ સુંદર આયોજન ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયું સમગ્ર વિશ્વ મૈત્રી ભાવ મા રહે,સમગ્ર વિશ્વ મા શાંતિ, સમાધી,ભાઈચારો,પરિવાર ભાવના જળવાઈ રહે અને સમગ્ર વિશ્વ શાંતિમય જીવન જીવે એવા શુભ ભાવ સાથે નવકાર મહામંત્ર ના જાપ પૂર્ણ […]Continue Reading


















Recent Comments