અમરેલી, તા.૦૭ મે, ૨૦૨૫ (બુધવાર) અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ (સી.ઓ.એન.એફ. જી.એન.એફ.એસ.યુ) અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ‘કૃષિ સખી‘ તાલીમાર્થી બહેનો માટે એક મુલાકાત ગોઠવવામાં આવી હતી, આ મુલાકાતમાં અમરેલીના આજુબાજુના ગામોમાંથી ૩૦ બહેનોએ ભાગ લીધો હતો. અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના Continue Reading
















Recent Comments