Home Articles posted by CITY WATCH NEWS (Page 875)
ગુજરાત
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી એટલે “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”. આ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગને સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું ‘ટાઈપ સર્ટીફિકેટ’ મેળવનાર કૌશલ્યા-ધી સ્કિલ યુનિવર્સિટી-દ્ભજીેં દેશની એકમાત્ર સરકારી સંસ્થા છે. સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦ Continue Reading
ગુજરાત
ગુજરાત સહિત ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશના મીડિયા નૉડલ સહિતના ઑફિસર્સને કમ્યુનિકેશનના વિવિધ પાસાઓ અંગે તાલીમ અપાઈભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત સહિત ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના મીડિયા નૉડલ ઑફિસર્સ, સોશિયલ મીડિયા ઑફિસર્સ અને જિલ્લાકક્ષાના જનસંપર્ક અધિકારીશ્રીઓને મીડિયાલક્ષી તાલીમ આપવામાં આવી હતી. તા.૦૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ યોજાયેલા એકદિવસીય Continue Reading
ગુજરાત
વડોદરા પોલીસે ફરાર કેરટેકર સહિત બે લોકોને ઝડી પાડયાવડોદરામાં એક પરિવારે પોતાના ઘરમાં રાખેલા કેરટેકર ઘરમાંથી ૫૦ હજાર રોકડા સહિત સોના-ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના મામલે પરિવારને જાણ થતાં કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા સહિત બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના ડભોઇ વાઘોડિયા રિંગરોડ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લૉ ગાર્ડન વિસ્તારમાં રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ખાણીપીણીનું બજાર ચાલતું હતું. જ્યારે અમુક સમય બાદ એએમસી એ અહીં ફૂડ સ્ટ્રીટ બંધ કરીને પે એન્ડ પાર્કિંગ બનાવી દીધું હતું. જેને લઈને સ્ટોલ ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે એએમસી દ્વારા લૉ […]Continue Reading
ભાવનગર
ભાવનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જાેવા મળ્યો છે. જિલ્લા અને શહેરનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. આગ ઝરતી ગરમી વચ્ચે બપોર અચાનક વાતાવરણમાં પલટો આવતાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. ભર ઉનાળે ચોમાસાની માફક વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ […]Continue Reading