Home Articles posted by CITY WATCH NEWS (Page 876)
અમરેલી
દામનગર ના વેપારી અગ્રણી સ્વર્ગીય હરજીભાઈ પ્રેમજીભાઈ ધોળકિયા ની પુણ્યતિથિ ની સાવરકુંડલા ના માનવ મંદિરે મનોદિવ્યાંગ સાથે ઉજવી માનવતા નું ઉમદા ઉદારણ પુરા પડતા સદગત ના પુત્રરત્ન રજનીભાઇ ધોળકિયા અતિ ગંભીર મનોદિવ્યાંગ નું લાલનપાલન કરી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરવા નો માનવતા લક્ષી યજ્ઞ ચલાવતા પૂજ્ય ભક્તિરામબાપુ ના સાનિધ્ય માં આશ્રિત અનેક મનોદિવ્યાંગ કુદરત […]Continue Reading
બોલિવૂડ
મુંબઈમાં WAVES સમિટમાં WESC આંતરરાષ્ટ્રીય તબક્કામાં ડેનિયલ “DaNiAL” પટેલ અને તેજસકુમાર હસમુખભાઈ ભોઈએ કોન્ટિનેન્ટલ ચેલેન્જર્સને હરાવ્યા જ્યારે ઉછફઈજી સમિટ ટેકનોલોજી અને સંસ્કૃતિમાં સીમાચિહ્નો સ્થાપિત કરી રહી છે, ત્યારે ભારતીય ઈ-સ્પોર્ટ્સે તેના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી, દેશનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક જીત્યો. મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટર ખાતે Continue Reading
રાષ્ટ્રીય
સોથેબીઝ હોંગકોંગ દ્વારા પવિત્ર પિપ્રાહવા બૌદ્ધ અવશેષોની હરાજીની મુલતવી રાખવામાં સફળતાપૂર્વક સફળતા મેળવી છે. જે ૭ મે, ૨૦૨૫ના રોજ યોજાવાની હતી.૧૮૯૮માં વિલિયમ ક્લાક્સટન પેપ્પે દ્વારા ખોદકામ કરીને પિપ્રાહવા અવશેષો શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ઐતિહાસિક બુદ્ધના અસ્થિ ટુકડા, સાબુના પથ્થર અને સ્ફટિકના કાસ્કેટ, રેતીના પથ્થરનો કોફર અને સોનાના આભૂષણો અને રત્નો જેવા પ્રસાદનો સમાવેશ Continue Reading
ગુજરાત
છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બુધવારે ૧૦૩ તાલુકામાં માવઠું પડ્યું હતું. છેલ્લા ૪૮ કલાકમાં ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં ૬ ઈંચ સહિત કુલ ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ૪૦ જેટલા તાલુકામાં અડધા ઈંચથી પણ વઘુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનના નામથી ય્ઝ્રછને ઇમેલ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ, બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકીંગ હાથ ધરાયું હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.સિનિયર ૈંઁજી અધિકારીએ જણાવ્યું હતું કે, Continue Reading
ગુજરાત
થેલેસેમિયા નાબૂદી માટે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામ કરી અન્ય રાજ્યો માટે ગુજરાત બન્યું રોલ મોડલ સ્ટેટ, કુલ ૧૫.૫૦ લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા ૮મી મે એટલે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી અંગે નાગરિકોને જાગૃત કરવા માટેનો “આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ”. થેલેસેમિયા એક અસાધ્ય વારસાગત રક્ત વિકાર રોગ છે, જે શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણ ઉપર સીધી અસર કરે […]Continue Reading
ગુજરાત
આજે ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦નું પરિણામ સવારે ૮.૦૦ વાગે જાહેર કરવામાં આવશે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૦૮:૦૦ કલાકે ધોરણ- ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે ઠ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ના […]Continue Reading