બનાસકાંઠામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી જેમાં ડમ્પરની ટક્કર વાગતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને તેમની સાથે ટુ વ્હીલર પર સવાર યુવતીનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા ગુંદરી […]Continue Reading


















Recent Comments