અમરેલી: સેન્ટ મેરી હાઇસ્કુલ અમરેલી અને રાજ્ય સરકારના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. માન. મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના અંગત મદદનીશ શ્રી ભાવેશભાઇ ભાલીયાઍ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. સમગ્ર Continue Reading


















Recent Comments