Home Articles posted by CITY WATCH NEWS (Page 10)
ભાવનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનની ઉજવણીકરવામાં આવી રહી છે ત્યારે આજે મહુવા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધજનો માટે નિઃશુલ્કસાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગનારાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે મહુવાના ૬૨૩ વયોવૃદ્ધજનોને કુલ રૂ. ૫૯,૩૮,૬૫૦ના Continue Reading
અમરેલી
અમરેલી: કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલી ખાતે વિદ્યાર્થીની બહેનોમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ વધારવાના હેતુથી બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલીના ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિટી મેડિસિનમાં કાર્યરત ડૉ. સ્નેહલબેન વસૈયા, રેસિડન્ટ ડૉક્ટર, તથા ડૉ. ક્રિષ્ટીબેન બાબરીયા, ઇન્ટર્ન ડૉક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે Continue Reading
ભાવનગર
ભાવનગર નાનકડા ભૂલકા ઓને સજ્જ કરવાં ભાવનગરમાં બાળશિક્ષક સજ્જતા શિબિર યોજાઈ ગઈ. શિશુવિહાર સંસ્થામાં બે દિવસીય શિબિરમાં ૫૪ શિક્ષકો જોડાયાં હતાં. શાળામાં બાળકોને પાઠ્યક્રમ ઉપરાંત સર્વાંગી કૌશલ્ય વિકસાવવા શિક્ષક સજ્જ હોય તો પરિણામ મળે તે હેતુથી ગુજરાત રાજ્ય નૂતન બાળ શિક્ષણ સંઘ પ્રેરિત અને સરદાર પટેલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ, ભાવનગરનાં આયોજન સાથે નૂતન બાળ શિક્ષણ સંઘ, […]Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે “ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કૅરિયર ગાઈડન્સ સેમિનાર” યોજાયો હતો. ​અમરેલી અને રાજકોટ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં રાજકોટ રોજગાર કચેરીના શ્રી હમીરભાઈ ચૌહાણે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ‘સેવા અને સમર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને સમૂહ સફાઈ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ​કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર શ્રીમતી નયનાબેન Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર સમસ્ત માલધારી સમાજ દ્વારા સાવર સામા પાદર ગામના ગૌચરની જમીન વન વિભાગને વનીકરણ તથા નર્સરી બનાવવા માટે ફાળવવાના પાલિકાના નિર્ણય સામે સખત વિરોધ નોંધાવી રાજ્યપાલશ્રીને સંબોધીને મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ​આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સાવર સામા પાદર ગામના ગૌચરના સર્વે નંબર ૪૫૨/૧ પૈકી ૧ ની કુલ ૪૦૭-૭૩-૫૦ ચો.મી. જમીનમાંથી ૧૫-૦૦-૦૦ ચો.મી. જમીન Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ટ્રાફિકની સમસ્યા તો વિકટ બની જ છે, પરંતુ તેની સાથે શહેરની મુખ્ય સડકો પર રખડતા-ભટકતા પશુઓની સમસ્યા પણ નગરજનો માટે મોટો માથાનો દુઃખાવો બની ગઈ છે. હવે આ પરિસ્થિતિ રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ હોવાથી લોકોએ પણ કોઈ અવાજ કે વિરોધ ઉઠાવ્યા વગર તેને સહજ રીતે સ્વીકારી લીધી હોય તેમ લાગી રહ્યું […]Continue Reading
અમરેલી
દેશના યશસ્વી અને લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રીના જન્મદિન અવસરે હ્યુમન રાઈટ્સ ફેડરેશન તેમજ સંસ્થાના પદાધિકારીઓ તરફથી તેમને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે. ​સંસ્થાના પ્રમુખશ્રી મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના કુશળ નેતૃત્વ અને દૂરદર્શિતાને કારણે દેશ વિકાસના પંથે સતત આગળ વધી રહ્યો છે અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો Continue Reading
ભાવનગર
તળાજા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા નીલકંઠ ગુરુકુલમ્ ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ‘મેગા લીગલ અવેરનેસ કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓમાં કાયદાકીય બાબતો, સુરક્ષા અને સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના તજજ્ઞોએ ઉપસ્થિત રહી માહિતી આપી હતી. પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર હિતેનભાઈ Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના નવા ખીજડીયા-વાકીયા- પીઠવાજાળ ગામે, સરકારી કામો માં  પંચાયત અધિનિયમ થી વિપરીત આચારણ ચૂંટાયેલ પદા અધિકારી ઓ દ્વારા હિત સબંધ ધરાવતા ને બીલો ચૂકવાયા હોવા થી ડીડી ઓ અમરેલી સમક્ષ ભાજપ ના  મહિલા સદસ્ય દ્વારા  ફરિયાદ  રૂદ્રા એન્ટરપ્રાઈઝ મુ. નવા ખીજડીયા ને ચુકવવામાં આવેલ મટ્રીરીયલ્સ સપ્લાયર તાલુકાના પદાધિકારીને હિત ધરાવતી વ્યકિતના મજુરીના બિલો ની Continue Reading