શહેરના માણેક ચોકમાં આવેલ ઘાંચીની પોળમા એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી, સદનસીબે કોઈ મોટી જાનહાનિ ના સમાચાર નથી.આ ઘટના બાબતે સમાચાર મળતાજ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરવા પહોંચી ગઈ હતી. સૂત્રો દ્વારા મળતા સમાચાર મુજબ આ દુર્ઘટનામાં ૨ વ્યક્તિ દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી દુર્ઘટના […]Continue Reading


















Recent Comments