fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ડંકી’ના નામનો અર્થ અને આ નામ સાથે શું છે કનેક્શન

શાહરુખ ખાનની ફિલ્મ ડંકીનું સાચું નામ આખરે છે શું?.. ફિલ્મની જાહેરાતથી પોસ્ટર અને ટ્રેલર સુધી ડંકી લોકો કહી રહ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડંકી શબ્દ, ત્યારે સવાલ એ છે, ફિલ્મનું સાચું નામ શું, આનો સાચો અર્થ અને ફિલ્મનું નામ સાથે શું કનેક્શન છે. જાે આપણે ડ્ઢેંદ્ગદ્ભૈં અને ર્ડ્ઢંદ્ગદ્ભઈરૂ બંને શબ્દો જાેઈએ, તો ડ્ઢેંદ્ગદ્ભૈં ના ઉચ્ચારને લઈને મૂંઝવણ વધી ગઈ. પણ બંનેનો ઉચ્ચાર સરખો છે

જાેકે, શાહરૂખ ખાને તેના ટિ્‌વટર પર તેનો અર્થ અને ઉચ્ચાર બંને સમજાવ્યા હતા. સોશિયલ મીડિયા પર ઈંછજાજીઇદ્ભ સેશનમાં એક યુઝરે શાહરુખ ખાનને આ સાથે જાેડાયેલો એક સવાલ પુછ્યો હતો. આ ફિલ્મનું નામ ડંકી રાખવાનું કારણ શું છે. શાહરુખ ખાને તેનું ઉચ્ચારણ અને અર્થ બંન્ને જણાવ્યો હતો. શાહરુખ ખાને લખ્યું ડ્ઢેંદ્ગદ્ભૈં ને ડંકી વાંચવામાં આવે છે, જે રીતે ૐેહાઅ, હ્લેહાઅ અને સ્ર્હાીઅ વાંચવામાં આવે છે.. ડંકી શબ્દનો અર્થ ડંકી ફ્લાઈટ સાથે જાેડાયેલો છે. ફિલ્મનો વિષય પણ ડંકી ફ્લાઈટ સાથે જાેડાયેલો છે. તેનો અર્થ થાય છે ગેરકાયદેસર રીતે કોઈ દેશમાં એન્ટ્રી લેવી. તે રુટને ર્ડ્ઢહાીઅ ઇર્ેંી કહેવામાં આવે છે. દુનિયાના કેટલાક એવા ડંકી રુટ છે.

ગુગુલ કે પછી યુટ્યુબ પર ેંજીછ સર્ચ કરો છો તો અનેક વીડિયો છે જે જણાવે છે કે, એક દેશમાંથી ગેરકાયદેસર તરીકે બીજા દેશમાં પ્રવેશ કરવો. પંજાબમાં ડંકી ફ્લાઈટનો બિઝનેસ ફેલાયેલો છે. જ્યાં વસ્તીનો મોટો ભાગ વિદેશમાં જઈને ત્યાં સ્થાયી થવા માંગે છે. ફર્સ્ટ પોસ્ટના અહેવાલ મુજબ આ ધંધો ઉત્તર પ્રદેશ અને હિમાચલમાં પણ ફેલાયેલો છે. અને ગુજરાત સુધી પહોંચ્યો છે. યુવાનોમાં સૌથી વધુ જાેવા મળે છે. જે યુવાનો પોતાના સપના પૂરા કરવા માટે ક્યાંક વિદેશ જવા માંગે છે. ટ્રાવેલ એજન્ટો આમાં મોટી ભૂમિકા ભજવે છે. તેમાં કેટલાક સત્તાવાર રીતે તેમને વિદેશ જવા માટે મદદ કરે છે, પરંતુ કેટલાક એવા છે જેઓ તેમને ત્યાં લઈ જવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવે છે. ઘણી વખત તેઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતા પકડાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/