ખેડૂતોએ ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના હેઠળ મીડીયમ સાઈઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેકટર ટ્રેલર માટે સહાય મેળવવા ખેડુતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તા. ૦૫ ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરવી.ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, જમીનના ખાતા નંબર,જાતિ (સ્ત્રી-પુરુષ) જેવી સાચી અને
દેવરાજીયા મુકામે પશુ સારવાર કેમ્પ યોજાયો વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિ
અમરેલી જિલ્લા પશુપાલન શાખા તેમજ અમરેલી પશુ દવાખાના દ્વારા તાજેતરમાં, અમરેલી તાલુકાના દેવરાજીયા ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો હતો, આ તકે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે જાહેર કરવામાં આવેલી પશુધન વીમા યોજના
ખેલમહાકુંભ ૩.૦ – વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા ડિસેમ્બર-૨૦૨૪ની તા.૦૫ થી તા.૨૫ સુધીમાં રજિસ્ટ્રેશન કરવું
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન છે. શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગર પાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાશે.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.૦૬ અને તા.૦૭ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪ યોજાશે. રવી કૃષિ મહોત્સવના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા
કર્તવ્યમ કાર્યાલય ખાતે ધારાસભ્ય ઉપર વડીલોએ વરસાવ્યા આશીર્વાદ તંત્ર સાથે સંકલનમાં રહી લોકોની સુખાકારીમાં વધારો કરવા ધારાસભ્ય પોતાના કાર્યકર્તાઓને દોડાવશે, ગામે ગામે કેમ્પ નું આયોજન કેમ્પમાં સહભાગી થયેલા લાભાર્થીઓને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરવા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા.સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી
ગુજરાતમાં ભાજપના રાજમાંખેડૂતોની અધોગતિ બેસી ગઈ છે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાંખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે, ભાજપના રાજમાંખેડૂતોનેખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે, આજે ખેડૂતોનેખેતી કરવામાંખર્ચડબલ થઇ ગયો જેની સામેખેતીની આવક અડધી થઈ ગઈ છે, ખેડૂતો મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર, ખેડકામ, મજૂરી ખર્ચ, વગેરે જેવા ખર્ચાઓ કરીનેપાકનુંઉત્પાદન લેવામા આવેછે, જેની
સાવરકુંડલા શ્રી ઓમકાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મૂળરાજ ધર્મશી નેણશી પ્રાથમિક વિદ્યાલયમાં આજે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ગરમ કપડાનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, પુસ્તકો, સ્કૂલ ડ્રેસ, બુટ, મોજા અને અન્ય સ્ટેશનરી સામગ્રી પણ વિનામૂલ્યે આપવામાં આવી છે. આ પહેલનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સદભાવના […]
અમરેલી : અમરેલી વડિયા કુંકાવાવના ઉર્જાવાન ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડ કૌશિકભાઈ વેકીરયાએ અમરેલી મતવિસ્તારમા સમાવિષ્ઠ સરંભડા ગામે સી.સી.રોડ અંદાજિત રૂ.૯૦ લાખ તેમજ અંદાજિત રૂ.૩૬ લાખના ખર્ચે નિર્માણ થનાર પેટા આરોગ્યકેન્દ્રનું ખાતમુર્હુત કર્યું હતું.આ પ્રંસેગ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા વેકરીયાએ જણાવ્યું હતું, રાજ્યના સમગ્ર ગામડાઓમાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભમહંત શ્રી ગરીબરામબાપા અને શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજનઈશ્વરિયા સોમવાર તા.૨-૧૨-૨૦૨૪(મૂકેશ પંડિત)આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત શ્રી ગરીબરામબાપા અને શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે.અખિલ
દૂર રહી ને પણ જે નજીક રહે છે તેનું નામ સ્વજન” “સારો સ્વભાવ ગણિત ના શૂન્ય જેવો છે આમ તેની કિંમત નથી પણ ગમે તેની પાછળ જોડવા થી અનેક કિંમત વધી જાય છે ચંદ્રિકાબેન તુરખિયા” “એટલા કઠોર ન બનો કે સંતાન તમારી સાથે બેચી ન શકે એટલા સરળ પણ ન બનો કે સંતાનો તમારી ઉપેક્ષા કરે […]
Recent Comments