fbpx
Home Archive by category અમરેલી (Page 2)
અમરેલી

અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય મળશે વેબસાઇટ, તાલુકા મામલતદાર, હેલ્થ ઓફિસરની કચેરીએથી ફોર્મ મળી શકશે

અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને સહાય આપવાની જોગવાઇ સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નમુનાનું અરજી ફોર્મ અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની વેબ સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. આ વેબસાઇટ 
અમરેલી

અમરેલી જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

સમગ્ર અમરેલી જિલ્લામાં તા. ૦૧/૧૧/૨૦૨૧ થી તા ૩૦/૧૧/૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી ખાસ  સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. જેમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા અંગે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલ ઇલેકટોરલ રોલ ઓબ્ઝર્વર શ્રી હર્ષદ પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી
અમરેલી

દામનગર પાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા ની સાંસદ સમક્ષ રેલવે રિઝર્વેશન અને મહુવા-ભુરખિયા રૂટ ની એસ.ટી નો રૂટ દામનગર શહેર સુધી લંબાવો માંગ

દામનગર શહેર માં ઘણા સમય થી બંધ રેલવે રિઝર્વેશન વ્યવસ્થા પુનઃ શરૂ કરવા અને મહુવા -ભુરખિયા રૂટ ની એસ ટી સેવા દામનગર શહેર સુધી લંબાવો ની માંગ કરાય છે અમરેલી જિલ્લા સાંસદ  નારણભાઈ કાછડીયા ને વિગતે પત્ર પાઠવી મહુવા- ભૂરખિયા રૂટ ની એસ.ટી.બસને દામનગર સુધી લંબાવવા સાંસદ ને વિગતે જણાવ્યું કે આ રૂટ ની બસ […]
અમરેલી

રાજય સરકારશ્રી તરફથી અમરેલી, ધારી અને સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં ોનકથ અંતગૅત ડુબાણમાં જતા કોઝવેના સ્થાને પુલ બનાવવા માટે રૂા. રર.૦૦ કરોડ જેવી માતબર રકમને મંજુરી

લોકોની વષોૅ જૂની માંગ પૂણૅ કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો સહદય આભાર વ્યકત કરતા અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ગુજરાત સરકારના માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદી દ્વારા અમરેલી સંસદીય વિસ્તાર નીચે આવતી અમરેલી, સાવરકુંડલા અને ધારી વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડુબાણમાં […]
અમરેલી

ભારતીય બંધારણ દિવસની અમરેલી જિલ્લા કૉંગ્રેસ દ્વારા ઉજવણી

ભારતીય બંધારણ ની ઉજવણી નિમિત્તે દિવસ નિમિતે બાબાસાહેબના સ્ટેચ્યુ ને ફૂલહાર કરતા અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ડિ કે  રૈયાણી અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ  એડવોકેટ સંદીપ પંડ્યા કૉંગ્રેસ અગ્રણી  અમરેલી જિલ્લા મહામંત્રી જનક પંડ્યા  કૉંગ્રેસ અગ્રણી . શરદ ધાનાણી . અમરેલી તાલુકા મહામંત્રી વિપુલ પોકીયા.
અમરેલી

અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ કૉંગ્રેસ પક્ષ ની વિચાર ધારા સાથે જોડાતા નવ યુવાનો ને કૉંગ્રેસ પક્ષ માં આવકાર્યા અને સન્માનિત કર્યા

અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિના ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા ઉપ પ્રમુખ મહેશ સોમૈયા અને અમરેલી શહેર એસ સી સેલ ના પ્રમુખ ડી ડી પરમાર કૉંગ્રેસ અગ્રણી મનોજભાઈ ગોંડલીયા દવારા અમરેલી અમરેલી જિલ્લા ના યુવક કૉંગ્રેસ ના નવાં ચુટાએલા પદાધિકારીઓ નું કૉંગ્રેસ પક્ષ ની વિચાર ધારા સાથે જોડાતા  નવ યુવા નો ને કૉંગ્રેસ પક્ષ માં આવકાર્યા […]
અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તાલુકાના એક ગામ થી બીજા ગામ વચ્ચેના માઈનોર બ્રીજ તેમજ મેઝેર બ્રીજ મંજુર કરવાતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત

   સાવરકુંડલા તાલુકા ના ગામો માંથી ધારાસભ્ય શ્રી ને રજુઆતો મળેલ હતી કે એક ગામ થી બીજા ગામ વચ્ચે નાં પુલો (બ્રીજ) ની ખાસ જરૂરિયાત હોય અને ચોમાસા ની સીઝન દરમ્યાન આ ગામોમાં અવરજવર કરવી , તેમજ રાહદારીઓ, અને વાહન ચાલકો ને આ રોડ વચ્ચે વરસાદ નાં પાણી ભરાવાના કારણે અકસ્માતો તેમજ અન્ય દુર્ઘટના બનવાની […]
અમરેલી

અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલની સમીક્ષા બેઠક મળી

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી એલ.એફ.અમીન દ્વારા સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલના ઉદ્દભવ અને અમલીકરણ વિશે વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. બેઠકમાં મુખ્યત્વે સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલ (SDGs) કુલ ૧૭ ગોલ તેમજ ઇન્ડીકેટર્સ વિશે વિસ્તૃત માહિતી આપી
અમરેલી

જિલ્લા પંચાયત કચેરીની વિવિઘ શાખાઓની જિલ્લા વિકાસ અઘિકારીશ્રીની ઓચિંતી મુલાકાત

 અમરેલી જિલ્લા પંચાયત કચેરીની વિવિઘ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ખુલતી કચેરીએ સમયસર નિયમિત આવે તથા સાંજના સમયે નિયમિત જવા બાબતે અવાર-નવાર ઉચ્ચ અઘિકારીશ્રી દ્વારા વિવિઘ શાખાઓની ઓચિંતી મુલાકાત કરતા હોય છે. જેથી કર્મચારીઓ તેમની ફરજ પ્રત્યે સક્રિય રહે છે. અને સમયમયાર્દામાં તેઓની કામગીરી પુર્ણ કરે છે. તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ કચેરી દરમ્યાન જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દ્વારા […]
અમરેલી

શ્રીરામ પ્ાંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ‘ ના ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવમાં ભાગ લેતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખડી.કે. રૈયાણી

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામ પ્ારિવાર દ્વારા નૂતન રામજી મંદિરના ‘શ્રીરામ પ્ાંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ ના ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.મંદિર નિર્માણના દાતાશ્રીઓ તથા સમસ્ત ગામ પ્ારિવાર દ્વારા યોજાયેલ આ ભક્મિય દિવ્ય પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડી. કે. રૈયાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ