Home Archive by category અમરેલી (Page 3)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા ભાજપના પ્રભારી માનનીય અભયસિંહ ચૌહાણ સાહેબના સાવરકુંડલા શહેર તથા તાલુકા મંડળ પ્રવાસ નિમિત્તે સાવરકુંડલાધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વિશેષ ઉપસ્થિતિમાં અટલધારા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યુંહતું. આ બેઠકમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક Continue Reading
અમરેલી
ધારા સભ્ય ને એડી ને બેઠક શહેર ભાજપ મંત્રી પ્રકાશ તજા ઉપર તીક્ષ્ણ ધારીયા ના ત્રણ ધા જીકી દેનાર ભાજપ ના અગ્રણી જિલ્લા બેંક ના ડાયરેકટ સામે કાયદો કાયદા નું કામ કરશે ? તીક્ષ્ણ ધારીયા ના ત્રણ ધા માર્યા બાદ પણ સ્થળ ઉપર અડધો કલાક ઉભા રહી ઉગ્ર ગાળા ગાળી કરનાર સિનિયર નેતા સામે ધારા […]Continue Reading
અમરેલી
​સત્તાના આ ખેલમાં જનતા પીસાય છે, તેલના ભંડાર સાથે આશા ભડકે બળાય છે. ​બે આખલાની લડાઈમાં ઘરના ચૂલા ઠર્યા, યુદ્ધના આ જવરમાં માનવતા ક્યાં જણાય છે? –“પાંધી સર”  ​અમેરિકા અને ઇઝરાયેલના આક્રમક વલણે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને અત્યંત ગંભીર બનાવી દીધી છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના નવમા દિવસે ઇઝરાયેલે રણનીતિક રીતે ઇરાનના […]Continue Reading
અમરેલી
​બારેય માસ જે વરસે છે  હેત બનીને ઘરમાં, એ જ છે શક્તિ જે મહેકે છે  અન્નપૂર્ણા બનીને ઘરમાં. ​તડકો ભલેને હોય બહાર  ગમે તેટલો આકરો, શીતળ છાંયડો બનીને  ઉભી છે નારી દરેક ઘરમાં. –“પાંધી સર” માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહના અંતે જ કુદરતે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ફાગણ માસના પંદર દિવસ વીત્યા બાદ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને રાજ્ય સરકારનાજનકલ્યાણકારી અભિયાનને ગામડાં સુધી પહોંચાડવાના હેતુસર સાવરકુંડલાતાલુકાના આદસંગ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સાવરકુંડલાવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાંઆવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગામજનોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓઅને સેવાઓ અંગે વિસ્તૃત Continue Reading
અમરેલી
ગુજરાત સરકારશ્રીના સતત મળતા સહયોગ અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલાશહેરના નાગરિકોને કાયમી અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તેહેતુસર મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.સાવરકુંડલા શહેર માટે જીવનદાયી સાબિત થનારા આ પ્રોજેક્ટ અંતર્ગત શેલ દેદુમલડેમ પાસે અમૃત-૨.૦ યોજના હેઠળ રૂ.૫૫ લાખના ખર્ચે ઓપનવેલ બનાવવાનાકામનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વરદ્ હસ્તે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીનાં અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લાભાજપનાં નવનિયુક્ત પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ સાથે પરિચય બેઠક યોજાયેલ. અત્રે મહામંત્રીશ્રીઓ મયુરભાઈમાંજરિયા તથા રાજુભાઈ ભુતૈયાની ઉપસ્થિતમાં ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાનાં મીડિયા કન્વીનર વિપુલભટ્ટી, આઈ.ટી. ઈન્ચાર્જ રાકેશ નાકરાણી, સોશિયલ મીડિયાના સાગર સરવૈયા, જીતુ લાઠિયા, ગૌરવ Continue Reading
અમરેલી
દામનગર ગાયત્રી મંદિર ખાતે વિરાટ હીન્દુ સંમેલન ‌યોજાયું જેમાં BAPS સંસ્થાન ના ગઢપુર મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી શ્રી આધ્યાત્મિક સ્વરૂપદાસ સહિત ના સંતો એવમ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન ઉદેશો સમાજ ઉતકર્ષ ના કામે ધર્મ સંસ્કૃતિ ઓના જતન જાળવણી અંગે સ્વામીનારાયણ મંદિર ના કોઠારી સ્વામી એ માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે વક્તવ્ય આપ્યું હતું […]Continue Reading
અમરેલી
રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે મળે તે માટે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે. છેવાડાના લાભાર્થી સુધી સરકારી સેવાઓની પહોંચ સુનિશ્ચિત થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજરોજ રાજુલાના દાતરડી, જાફરાબાદના મીતીયાળા, સાવરકુંડલાના આદસંગ, લીલીયાના સલડી, લાઠીના ભુરખીયા ખાતે સેવા સેતુ ૨.૦ કાર્યક્રમ Continue Reading
અમરેલી
 “મનગમતા ક્ષેત્રમાં મહેનત અને લગન હોય તો સફળતા ચોક્કસ મળે છે” — આ વિચારને સાકાર કરતી અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમબહેન ફુમકિયાની જીવનયાત્રા અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. રમતગમત પ્રત્યેનો ઉમંગ, કઠોર મહેનત અને પોતાના સપનાને સાકાર કરવાની અડગ ઇચ્છાશક્તિએ તેમને આજે એક સફળ રમત ક્ષેત્રનાં સફળ અધિકારી તરીકે સ્થાપિત કર્યા છે. પૂનમ બહેને વર્ષ […]Continue Reading