અમરેલી 18 ઓક્ટોબર : અમરેલી શહેર અને જિલ્લાના વિકાસકામો એક પછી એક મંજૂર કરાવવાનું બીડું ઝડપ્યું હોય એમ અમરેલી-વડિયા-કુંકાવાવના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા હાલ કામ કરી રહ્યાનું જણાય છે. વિકાસને વરેલી રાજ્ય સરકારે અમરેલી તાલુકાના અમરાપુર-વરૂડી- વેણીવદર-પીપળલગ-દહિંડા -રાંઢીયા રોડના નવિનીકરણનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. Continue Reading


















Recent Comments