Home Archive by category અમરેલી (Page 590)

અમરેલી

અમરેલી
આજરોજ વર્લ્ડ કપ માં ભારત અને  પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ દરમ્યાન ભારત  ભવ્ય વર્લ્ડ રેકોર્ડ સાથે 8 મી વખત  વિજેતા બન્યુ જયારે પાકિસ્તાન ભારત  સામે વર્લ્ડ કપ એકપણ જીત્યુ નથી ભારત ના વિજેતા થતા અમરેલી શહેર માં અમરેલી ઈન્દીરા શોપિંગ સેન્ટર ના વેપારીઓ મિત્રોએ પેંડા ખવરાવી વિજય ઉત્સવ ની ભવ્ય ઊજવણી કરાઇ આ કાર્યક્રમ અંતર્ગત […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં નગરપાલિકા વિસ્તાર માં ૧૫૦ થી વધુ જરૂરિયાત મંદ ગરીબ લાભાર્થી પરિવારો પ્રધાન મંત્રી આવાસ ની પ્રતીક્ષા માં ત્રણ વર્ષ પહેલાં આવાસ યોજના માટે આપેલ દરખાસ્ત ના હાઉસિંગ મિશન માંથી DPR બની ને આવ્યા ને પણ એક વર્ષ જેવો સમય થવા આવ્યો છતાં ગરીબ પરિવારો ભારે લાચાર પ્રધાન મંત્રી આવાસ યોજના ના મેનેજર […]Continue Reading
અમરેલી
છેલ્લા ઘણા સમયથી ટીપી અને એમટી ગાંધી હાઈસ્કૂલ થી કુકાવાવ જકાતનાકા સુધીના રોડની હાલત અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈને અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરીએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી આ રોડનુ કામ શરૂ કરીને […]Continue Reading
અમરેલી
રાજ્ય સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, હેઠળની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃ્ત્તિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અન્વયે અમરેલી જિલ્લામાં ઝોનકક્ષા સાહસિક પ્રવૃત્તિઓના તાલીમ કોર્ષ માટે ઇચ્છુક યુવક-યુવતીઓ માટે ૫ દિવસની નિવાસી તાલીમ શિબિરનું આયોજન આગામી દિવસોમાં થનાર છે. યુવાનોમાં Continue Reading
અમરેલી
રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. તા. ૧૫ Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ લગભગ અઢી વર્ષ પછી વિવિધ સમિતિઓની રચના કરી અને નગરપાલિકાના સદસ્યોને જે તે સમિતિના ચેરમેનની જવાબદારીઓ સોંપવામાં આવી છે આમ હવે સાવરકુંડલાના સમસ્યાઓ થોડી હળવી થશે એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. સાવરકુંડલા નગરપાલિકાના વિવિધ વિભાગોના ચેરમેનની યાદી (૧)અશોકભાઈ ચૌહાણ કારોબારી સમિતિના ચેરમેન (૨) બાંધકામ સમિતિના ચેરમેન લાલભાઇ Continue Reading
અમરેલી
સગીર ની આત્મહત્યા મામલે જવાબદારો ભલે પદ પ્રતિષ્ઠા કે લાગવગ જોરે બચી જશે પણ કર્મ કોઈ ને છોડતું નથી કુદરત ની લાઠી માં અવાજ નથી વાલી  મૃતક સગીરે એવો તે શું અપરાધ કર્યો હશે ? કે પ્રા શાળા અને હાઇસ્કૂલ ના શિક્ષકે ત્રણ વખત પોલીસ માં અરજ અહેવાલ માં સુર પુરાવ્યાં સગીરે કોઈ ગંભીર અપરાધ […]Continue Reading
અમરેલી
અમરેલી રેડક્રોસ બ્રાન્ચના હોદેદારો – વાઈસ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા, ટ્રેઝરર એડવોકેટ ચેતનભાઈ રાવળ તથા એકઝીકયુટીવ કમિટી મેમ્બર કમલેશભાઈ ગરાણીયાની તાજેતરમાં અમરેલી નાગરિક સહકારી બેંકના ડીરેક્ટર તરીકે વરણી થઈ છે. અમરેલી રેડક્રોસ સંચાલિત હંસાબેન ગાંધી બ્લડ બેન્કમાં સેવા આપતાં આ ત્રણેય હોદ્દેદારોને સન્માનવાના એક સમારંભનું આયોજન તા.૧૩ ઓકટોબરના શુક્રવારે રેડક્રોસ ભવન ખાતે Continue Reading
અમરેલી
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત બ્રહ્મસેના દ્વારા શક્તિ નવરાત્રી મહોત્સવ માં જગદંબાની આરાધના ઉપાસના અને ભક્તિ પૂર્ણ વાતાવરણમાં માઁ ના ગુણલાં ગાવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પ્રદાન કરતાં બ્રહ્મસેના દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. માઁ ની ઉપાસના અને શક્તિ ભક્તિના પર્વ પર  સાવરકુંડલામાં સેવાકીય ક્ષેત્રે અગ્રેસર બ્રહ્મસેના દ્વારા ૧૫૦૦ જેટલા બ્રાહ્મણ પરિવાર ને  આપણી Continue Reading
અમરેલી
અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળસ્વરૂપે નવનિર્મિત ઢસા—જેતલસર બ્રોડગેજ લાઈન ઉપર વધુ એક એકસપ્રેસ ટ્રેનના સચાલન માટે ભારત સરકારના રેલ્વે મત્રાલય તેમજ રેલ્વે બોર્ડ તરફથી તા. ૧૬ ઓકટોબર ૨૦૨૩ ના પત્રથી મજુરી આપવામા આવેલ છે. આ ટ્રેનની મજુરી મળતાની સાથે જ સાસદશ્રીની યશ કલગીમા સફળતાનો વધુ એક ઉમેરો થવા પામેલ છે. અગાઉ સાસદશ્રીના પ્રયાસોથી […]Continue Reading