Home Archive by category અમરેલી (Page 589)

અમરેલી

અમરેલી
લાઠી નગરે બિરાજતા શ્રી ભીડભંજન મહાદેવ નો કમળ પૂજા નો શુગાર કરતા વીર હમીરસિંહજી સોમનાથ ની સંગાથે નો ઇતિહાસ માં અમર કથા ને આબેહૂબ પ્રદર્શિત કરતા શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા શોર્ય નો શણગાર વીરતા શોર્ય  ધર્મ માટે એક ભાવિક શુ ન કરી શકે ? સોમનાથ મંદિર માટે વીરતા ને વરેલ રાજવી માં આરાધ્ય દેવ ભીડભંજન મહાદેવ […]Continue Reading
અમરેલી
દામનગર નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી સર્વે દામનગર વાસીઓને જન્માષ્ટમી ના પાવન પર્વ એ રથયાત્રા પધારવા અક્ષર ગ્રુપ નો અનુરોધ જન્માષ્ટમી ની શોભાયાત્રા નું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે દામનગર વાસી ઓને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવતા અક્ષર ગ્રુપ દામનગર ના યુવાનો તારીખ ૨૬/૦૮/૨૪ ને સોમવાર ને સાંજે ૮.૦૦ કલાકે દામનગર […]Continue Reading
અમરેલી
પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અમરેલી ખાતે શિખરબધ્ધ નૂતન બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહેલ છે. રક્ષાબંધનના પાવન પ્રસંગે આ મંદિરની પ્રથમ શિલાનું સ્થાપન ગઢડા મંદિરના કોઠારી સંત પૂ. અધ્યાત્મસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ શિલા સ્થાપન વિધીમાં ઠાકોરજીની વેદોક્ત મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ. Continue Reading
અમરેલી
દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે સમસ્ત દામનગર બ્રહ્મકુમારો નો સામુહિક  ઉપનયન સંસ્કાર યોજાયો  શ્રવણ સુદ પૂનમ બ્રહ્મ કુમારો ને જનોઈ બદલી ઉપનયન સંસ્કાર નવી જનોઈ ધારણ કરી યજ્ઞો પવીત ઉત્સવ પોડષ સંસ્કાર સર્વ દેવો નું આહવાન કરી વૈદિક વિચાર સાથે તેજસ્વી બુદ્ધિ દીક્ષા ની પ્રતિજ્ઞા લીધી યાજ્ઞકવલ્ય પતંજલિ વેદવ્યાસ વસિષ્ઠ ભૃગુ પિલ્લાદ અત્રી ચ્યવન […]Continue Reading
અમરેલી
મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા અધ્યક્ષસ્થાને બગસરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ ઉજવણીમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલ રાખવામાં આવ્યો હતો. અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા બગસરા મેઘાણી સ્કૂલ ખાતેના આ સ્ટોલની મુલાકાતે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા આવ્યા હતા. મંત્રીશ્રી સાથે બગસરા-ધારી-ખાંભા વિસ્તારના જે.વી.કાકડિયા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારીશ્રી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઓગસ્ટ માસની બેઠક યોજાઇ હતી. સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. અમરેલી જિલ્લા સેવા સદન Continue Reading
અમરેલી
ભારત સરકારના શ્રમ રોજગાર અને રમત ગમત વિભાગના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ, અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના નાના એવા ખજૂરી ગામે દાતાઓના અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે કેન્દ્રીય મંત્રીશ્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ કર્યું હતું.  ખજૂરી ગામના ગ્રામજનોએ, લોક ભાગીદારીથી ૫,૦૦૦ વૃક્ષ વાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો Continue Reading
અમરેલી
રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. રાજય સરકાર સહિત પ્રગતિશીલ ખેડૂતોને દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને, પ્રાકૃતિક Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં અચાનક ચહલપહલ જોવા મળી. સામાન્યરીતે છેલ્લા ઘણા સમયથી આંખની હોસ્પિટલના કેમ્પસમાં અનઅધિકૃત પ્રવેશ ન કરવો એવું નોટિસ બોર્ડ હોસ્પિટલના દરવાજે લગાડેલ. આમ તો આંખની હોસ્પિટલ એક ટ્રસ્ટ સંચાલિત જગ્યા છે અને આ જગ્યા કદાચ આરોગ્ય હેતુ માટે ઉપયોગ કરવા માટે હશે. પરંતુ અચાનક એવું તે શું બન્યું કે અચાનક […]Continue Reading
અમરેલી
આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે ત્યારે 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાવરકુંડલા ખાતે ઉત્સાહભેર કરવામાં આવી. સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશ કસવાળાએ 15 મી ઓગષ્ટ ની 78 માં સ્વાતંત્રય પર્વની ઉજવણી સાવરકુંડલા લીલિયા મતવિસ્તાર માં કરી હતી જેમાં સાવરકુંડલાનું સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે, પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયાના માદરે Continue Reading