રાજ્ય સરકારના જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સાવરકુંડલાના હાથસણી મુકામે શેલ દેદુમલ ડેમ સાઈટ નજીક અંદાજે રુ.૭૮ લાખથી વધુના ખર્ચે બનેલા અને નવનિર્મિત કોઝ-વેનું લોકાર્પણ કર્યું હતુ. મંત્રી શ્રીએ શેલ દેદુમલ ડેમ સાઈટની મુલાકાત લીધી હતી. શેલ Continue Reading


















Recent Comments