Home Archive by category અમરેલી (Page 593)

અમરેલી

અમરેલી
ગત તારીખ  ૧૨/૧૦/૨૦૨૩ ના રોજ મોટાઝિંઝુડા ગામમાં પાણીના દારની આજુબાજુ તેમજ અન્ય સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગત ગાંધી જયંતીના દિવસે પણ આખા ગામની શેરીઓમાં સ્વરછતા અભિયાન હાથ ધરી ગામને સ્વરછ કરવામાં આવ્યું હતું. ગામના લોકો આ સ્વરછતા અભિયાનને આવકારી સહકાર આપી ગ્રામપંચાયતની કામગીરીને વખાણી રહ્યા છે. મોટાઝિંઝુડા ગામના યુવા સરપંચ પંકજ ઉનાવાએ પોતાની […]Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તહેવારોને અનુલક્ષીને સાવરકુંડલા ટાઉન પી આઈ શ્રી સોની સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક માં સોની સાહેબ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી તથા આ બેઠકમાં મૂખ્ય બે વિષયો રહ્યા હતા જેમાં નદી બજારમાં શાક માર્કેટ તથા ટ્રાફિક નો પ્રશ્ન  તથા તહેવારો દરમ્યાન રાત્રે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે  ત્યારે સુરત અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી પણ દર્દીઓની પ્રવાહ આ હોસ્પિટલ તરફ વધી રહ્યો  છે. આવો જે કેસ છે હાલ સુરત રહેવાસી દર્દી છે, દર્દી રેખાબેન મકવાણા જેને ઘણા સમયથી સતત માસિકની તકલીફ અને પેટનો અસહ્ય દુખાવો હતો […]Continue Reading
અમરેલી
અમરેલી શહેર અને જિલ્લાના વિકાસકામો એક પછી એક મંજૂર કરાવવાનું બીડું ઝડપ્યું હોય એમ અમરેલીના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા હાલ કામ કરી રહ્યાનું જણાય છે. આજે અમરેલીને રૂપિયા ૨૪૦ લાખના રોડના નવીનીકરણના કામોની ભેટ મળી છે. જે પૈકી અમરેલી તાલુકાના દેવળિયા ગામના દેવળિયા એપ્રોચ રોડનું રૂપિયા ૧૫૦ લાખના ખર્ચે […]Continue Reading
અમરેલી
 રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એન્ફોર્સમેન્ટ સ્કવોડ ટીમ દ્વારા અમરેલી શહેરમાં તમાકુ વિક્રેતાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકમલ ચોક, ચક્કરગઢ રોડ, નાગનાથ બસ સ્ટેશન, જિલ્લા પંચાયત રોડ તેમજ સાવરકુંડલા બાયપાસ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા વિવિધ કલમો અંતર્ગત કુલ ૧૪ કેસ દાખલ Continue Reading
અમરેલી
રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.  ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરાશે. જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના સુચારું આયોજન, અમલ અને કામગીરી અહેવાલ અર્થે નોડલ અને સબ નોડલ […]Continue Reading
અમરેલી
અમરેલી શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના રોગની અટકાયત માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં જ્યાં કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય કાર્યકરો, વેક્ટર કંટ્રોલ કર્મચારીઓ, અમરેલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય કાર્યકરો ડેપ્યુટ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ-ખાંભા દ્વારા સંયુક્ત ઉપક્રમે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે ખાલી જગ્યાઓને અનુરૂપ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા,ધોરણ-૧૦ થી ધોરણ-૧૨   પાસની લાયકાત ધરાવનાર  રોજગાર ઇચ્છુક માટે આઈ.ટી.આઈ ખાંભા ખાતે તા. ૧૯.૧૦.૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે Continue Reading
અમરેલી
આ બેઠક માં સોની સાહેબ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી તથા આ બેઠકમાં મુખ્ય બે વિષય રહ્યા હતા જેમાં નદી બજારમાં શાક માર્કેટ અને ટ્રાફિક નો પ્રશ્ન  તથા તહેવારો દરમિયાન રાત્રે મોડે સુધી વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવા બાબતે ચર્ચા થઈ હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, ચેરમેન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડની બંને સાઇડમાં સ્વચ્છતા અને આરોગ્યને લક્ષમાં રાખી  રસ્તાની બંને સાઇડમાં રહેલ ખાડા ટેકરા કે પ્લાસ્ટિક સમેતના કચરાને દૂર કરવો જરૂરી હોય. સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચનાં ઉત્સાહી નગરપાલિકા પતિ સદસ્ય તથા શાસક પક્ષ નેતા કરશનભાઈ બી. આલ રબારીનાં ધ્યાનમાં આવતાં તેમને પોતાને પણ આ વિસ્તારને ચોખ્ખો કરવાનો જરૂરી લાગતાં નગરપાલિકાના […]Continue Reading