Home Archive by category અમરેલી (Page 594)

અમરેલી

અમરેલી
અમરેલી માંથી પસાર થતો નેશનલ હાઈવે ૩૫૧ જી અમરેલી થઈને ચલાલા ધારી તરફ જાય છે, જેમાં વચ્ચે ગાવડકા શેત્રુંજી નદી ઉપરથી પસાર થતો નેશનલ હાઈવેમાં મેજર બ્રિજ આવેલો છે, જે મેજર બ્રિજની એક બાજુની અડધી રેલીંગ ઘણા સમયથી તૂટી ગયેલ છે અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ બ્રિજની તૂટેલી રેલીંગ કરવામાં આવતી નથી આ […]Continue Reading
અમરેલી
દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થયેલ ભવ્ય પાલખી યાત્રા શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પહોંચી હજારો શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ હાજરી નો દર્શનીય નજરો  સમસ્ત દામનગર શહેર બોપર પછી સ્વંયભુ સજ્જડ બંધ પાલખી યાત્રા ને લઈ અસંખ્ય સાધુ સંતો અને અગ્રણી ઓ સતત ખડે પગે ઉપસ્થિત રહ્યા  અઢારેય આલમ શ્રદ્ધાભાવ થી પાલખી યાત્રા […]Continue Reading
અમરેલી
 ૭૫મો વન મહોત્સવ “ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ” અંતર્ગત તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ વાગ્યે બાબરા સ્થિત શ્રી તાપડીયા આશ્રમ ખાતે જિલ્લાકક્ષા વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ-૨૦૨૪ યોજાશે. સમગ્ર રાજ્યમાં ઘનિષ્ઠ વનીકરણને પ્રાોત્સાહન આપવા અને ગ્રીન કવરમાં વધારો કરવાના ઉદ્દેશથી વન તંત્ર દ્વારા આ કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન થાય છે. બાબરા ખાતેના આ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે. ભારતની આન, બાન અને શાન એવા તિરંગાનું વિતરણ થઇ રહ્યું છે.સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગોમાં રંગાયો છે. રાજુલા, બગસરા, બાબરા અને ખાંભા, જાફરાબાદ તાલુકામાં વિવિધ શહેરી Continue Reading
અમરેલી
અમરેલી તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ (સોમવાર) રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. ખેડૂતોને, પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં ઝાડ-છોડ મૂળનો Continue Reading
અમરેલી
જયભારત સાથ ઉપરોકત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે, અમરેલી શહેરના મુખ્ય માર્ગ એવા ચકકરગઢ રોડ પર આવેલ સરદાર ચોકથી હીરામોતી ચોક અને ત્યાથી ભીડભંજન મહાદેવ સુધીનો રોડ હાલમાં ખુબ જ બિસ્માર હાલતમાં હોય, ચોમાસાની સીઝન દરમ્યાન અહીંયા ખુબ જ પાણી ભરાતુ હોય અહીંયાથી નાના વાહનો તથા મોટા વાહનો તથા રાહદારીઓની અવરજવર રહેતી હોય તેમજ અહીંયા […]Continue Reading
અમરેલી
વન્ય સપદા–પ્રાણીઓનુ રક્ષણ કરોપણ માનવીય ભોગ વિના – દિલીપ સઘાણી બાગ્લાદેશમા હિદુ હત્યાચારની ઘટનાઓ વિચલીત કરે છે, સગઠીત બનો…સુરક્ષીત રહો. કાર્યક્રમના પ્રારંભે હતભાગી હિદુઓના આત્મ મોક્ષાર્થે શ્રધ્ધાજલી–મૌને રાજય સરકારના વન કાનુનમા સુધારો જરૂરી સ્વમાન અને આત્મનિર્ભરથી ભરપુર ખેતિ છે અને તેથી આ ક્ષેત્રને બળવાન બનાવવા અને વિવિધ જમીનમા વિવિધતાસભર સુચારૂ ખેત ઉત્પાદનથી સબળ ખેડૂત સફળ Continue Reading
અમરેલી
સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લામાં ઓણ સાલ ઓછા વરસાદથી ખેડૂતોના ખેતીપાકો માટે ચિંતાના વાદળો ઘેરાયા હોય ત્યારે વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ને લેખિત પત્ર પાઠવીને અમરેલી જિલ્લામાં ઓછા વરસાદથી ખેતીપાક સહિત ખેડૂતોને Continue Reading
અમરેલી
શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મહામત્રી રાજેશભાઈ માગરોળીયા, ડેરી પ્રમુખ અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મનીષ સઘાણી,શહેર તિરગા યાત્રા ઈન્ચાર્જ તુષાર વાણી સહિતની ઉપસ્થિતી જે દેશના નાગરીકોમા રાષ્ટ્રવાદ—દેશભકિત ઠાસોઠાસ ધરબાયેલી હોય તે રાષ્ટ્ર હરસભવન પડકારોને પહોચીવળવા સક્ષમ હોય છે, દેશમા રાષ્ટ્રભકિત બળવતર બનાવવા અને સ્વમાન–બધુત્વનભાવના ઉજાગર કરવા પ્રધાનમત્રી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે. વિશિષ્ટ પહેલના ભાગરુપે અમરેલી એસ.ટી. સંચાલિત તમામ ૦૭ એસ.ટી. ડેપોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રવિવારે એસ.ટી.ના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ દ્વારા બસમાં Continue Reading