Home Archive by category અમરેલી (Page 595)

અમરેલી

અમરેલી
નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું ઉદઘાટન મનિષભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યુંરમાબેન અનિલભાઈ પારેખ પરિવાર-મુંબઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયોવિશ્વ દ્રષ્ટિ દિવસ, જે દર વર્ષે ઓકટોબરના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે, તે એક વૈશ્વિક ઘટના છે. અંધત્વ અને દ્રષ્ટિ તરફ ધ્યાન દોરવાના શુભાશયથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) […]Continue Reading
અમરેલી
જય ભારત સાથ જણાવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને ગુજરાત રાજ્યમાં ટુ-વ્હીલર થ્રી- વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી વાહનોમાં જે પ્રકારે સફેદ LED લાઇટ અને હેલોજન લાઇટ લગાવવામાં આવી રહી છે તેના લીધે રોડ ઉપર અકસ્માતો વધુ થઈ રહ્યા છે.પરિણામે ગુજરાતના લોકો અકાળે મોતનો કોળીયો બની રહ્યા છે,જે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય માર્ગ અકસ્માતોને લીધે અકાળે […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નામદાર કોર્ટ તરફથી બજવણી અર્થે મોકલવામાં આવતા વોરંટનાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ નામ, કોર્ટ તરફથી મોકલવામાં આવતા વોરંટના આરોપી અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જે […]Continue Reading
અમરેલી
દિલ્હીમાં શહીદ સ્મારકના નિર્માણ હેતુસર માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત તા.12 ઓક્ટોબર 2023ને ગુરૂવારે સવારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના લીલીયા તાલુકાના પુતળીયા (દાડમા), સલડી, ગોઢાવદર તેમજ લીલીયામાં અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. વીરોને વંદન Continue Reading
અમરેલી વિડિયો ગેલેરી
સારહિ યુથ કલબ ઓફ અમરેલી સચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે સસ્થાના સ્વપ્ન દ્રષ્ટા મુકેશભાઈ સવાણીના સકલ્પ અનુસાર બની રહેલ તપોવન આશ્રમ ખાતે દ૨ દ૨ ૨વિવા૨ે ગાયત્રી યજ્ઞ ક૨વામા આવે છે, જેમા આજરોજ તા.૦૮,૧૦,૨૦૨૩ ના રોજ સિવિલ હોસ્પિટલ અમરેલીના નિવૃત આર.એમ.ઓ. ડો.ગોડલીયા સાહેબના પુત્ર, સારહિ પરિવારના સભ્ય અને દિલીપભાઈ સવાણીના પી.એ. ઋજુલ ગોડલીયાના […]Continue Reading
અમરેલી
૩૦૦ થી વધુ પ્રતિનિધિઓની વચ્ચે હૈદરાબાદ ખાત યોજાઈ દક્ષિણ રાજયોની સહકારી વિકાસ પરિષદ ગર્વનર ડો.સદરરાજન, દિલીપ સઘાણીની ઉપસ્થિતી ટેકનોલોજીનો ઉપયોગ કરો, નવીન અભિગમ અપનાવો દેશની અર્થ વ્યવસ્થા સુધારવા સહકાર પાસે અપેક્ષા દેશના યશસ્વિ વડાપ્રધાન મોદી અને સહકાર મત્રી શાહ ની સહકાર નીતી ભારતની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલીયન ડોલર બનાવવા તરફ દોરીજાય અને આ સહકારી પ્રવૃતિમા દક્ષિણના […]Continue Reading
અમરેલી
સુરત ભારત દેશની ચોથી રક્ષા પાંખ ગણવામાં આવતી સિવિલ ડિફેન્સ, સુરત દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત રેલ્વે વિભાગ સુરતમાં એક સાથે  ઇન્નોવેશન અને ઇન્નોગ્રેશનના રુપમાં સુરક્ષાના બેઝીક ભાગોની અપાઇ તાલિમ.સિવિલ ડિફેન્સ સુરત દ્વારા રેલ્વે  વિભાગમાં ફલ્ડ ડિઝાસ્ટર ફાયર ડિઝાસ્ટર બાબતે બેઝીક ટ્રેનિંગની  શરુઆત કરાઇ.સિવિલ ડિફેન્સની આ ટ્રેનિંગમાં સિવિલ ડિફેન્સ ડેપ્યુટી ચીફ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત સર્જાયો.. બાઢડા પાસેના રેલવે ટ્રેક પર પંદર થી વધુ ગાયોના આ અકસ્માતમાં મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. એક તરફ સાવરકુંડલા રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે રેલવે ટ્રેક પર થતાં આવા અકસ્માતો વિકાસ માટે લાલ બત્તી સમાન ગણાય. સ્ટેશનો આધુનિક થાય કે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં PGVCL સબ ડિવિઝન કચેરી ના નવનિયુક્ત ઈજનેર ડી ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સ્ટાફ મકવાણા ડાંગર સહિત ના કર્મચારી ઓ દ્વારા શહેર ના જાહેર ચોરા ચાવડી ચોક ઉપર યોજાતા નવરાત્રી મહોત્સવ સ્થળો એ સમીક્ષા કરી જોખમી વીજ પોલ વાયરીગ ની તપાસ કરી જરૂર જણાતા ડેમેજ પોલ વાયરો બદલી નવરાત્રી મહોત્સવ દરમ્યાન […]Continue Reading
અમરેલી
આશ્રમની પરંપરા પ્રમાણે આશ્રમના સંતો -મહંતો અને સેવકો ભ્રમણ કરતાં-કરતાં જે ગામમાં રોકાય અને જે ગામના બીલીનાં વૃક્ષમાંથી બીલીપત્ર લઇ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરે તે ગામના બાળકોને જમાડવાનો તેમણે પ્રતિવર્ષ નિશ્ચય કરેલ છે.   આ અનુસંધાને ગત વર્ષે પણ આશ્રમના સેવકો દ્વારા આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને […]Continue Reading