અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં વસતાં સવિતાબેન સવજીભાઈ માંગરોળિયા (ઉં.વ.૭૮)નું તા.૯-૫-૨૦૨૩ મંગળવારના રોજ અવસાન થતાં તેમનાં સંતાનો દ્વારા સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરવામાં આવેલ.નેત્રદાન અંગે જાગૃતિ દાખવતાં અમરેલીના ખેડૂત અગ્રણી ભરતભાઈ (સુરત), ભદ્રેશભાઈ (પૂર્વ નગર સેવક), ઘનશ્યામભાઈ માંગરોળિયા તેમજ ભારતીબેન મનસુખભાઈ કોલડિયાના માતુશ્રીના અવસાન બાદ ચક્ષુદાનનો નિર્ણય કર્યો અને તેઓએ Continue Reading


















Recent Comments