સાવરકુંડલા ના મીતીયાળા ગામે આવેલ મચ્છુ માતાજીના નૂતન મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો મહંતોની વિશેષ ઉપસ્થતિ રહી હતી. અમરેલી ના સાંસદ નારણભાઈ કાછડીયા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. મીતીયાળા ગામ ખાતે સમસ્ત ભરવાડ સમાજના શ્રધ્ધાના કેન્દ્ર સમા એવા […]Continue Reading

















Recent Comments