એક મુસ્લિમ મજૂરનાં દીકરાએ કવિ દાદની કવિતાને જીવી બતાવી….ચીલે ચીલે તો પૈડાં ચાલે…તું તો ચેતક છો, જરા આમ આડો ફંટાઈ ને આવ ને..! કવિ દાદ. સ્વ. કવિ દાદે આ કવિતામાં ઈશ્વર યુવાન પાસેથી શું ઈચ્છા રાખે છે, તેની વાત કરી છે. સામાન્ય રીતે યુવાનો પોતાનો અભ્યાસ વર્ષોથી જે ચીલાચાલુ પદ્ધતિ ચાલી આવતી હોય તે ઘરેડમાં જ […]Continue Reading


















Recent Comments